________________
પ્રકરણ ૧૨]
[૧૬૯ - બસ, ઈતિહાસ જુઓ, વર્તમાન મહાન આત્માના દાખલા તપાસે, તે આ જ દેખાશે કે સૌથી પહેલાં પોતાની સીધી કે આડકતરી ક્ષતિ–સૂટી–ભૂલચૂકને વિશેષ મહત્ત્વની દૃષ્ટિથી જોઈ અને એને સુધારી લેવામાં પિતાના હાથની વાત જોઈ એમાં એમણે પુરુષાર્થ કામે લગાડી દીધે, તેથી આત્મા મહાન બચે. 2 અધમ કટિમાંથી મહાન બનવાનું પરની પંચાયત ફૂટવાથી નથી થઈ શકતું, પણ જાતની ત્રુટિને મહત્વ આપી,એ પર વિશેષ લક્ષ દઈ, એ સુધારવામાં પુરુષાર્થ કામે લગાડી દેવાથી થાય છે. -
જાતના દેષ પર વધારે એકસાઈ રાખવી અને એના સુધારામાં ઉદ્યમી થઈ જવું એ બન્ને ય વસ્તુ આપણા લાભની અને આપણા હાથવેંતની છે તો શા માટે એ ગુમાવીએ? રાજકુમારે એ જ જોયું છે તેથી પિતાના હાથ–વેંતની વસ્તુને ઝટ ઉપાડી લે છે, પણ આ ફમી કેવી? એને કેમ સુધારૂં!' એવી પારકી પંચાત ફૂટવા નથી જતા. અલબત્ જાતનું નક્કી કરી લીધા પછી એને પર વિચાર આવે છે ખરે, પરંતુ તે તે ભાવદયાપૂર્ણ હૃદયે, તાત્વિક સ્વરૂપ-દર્શનના ઘરને. જુઓ એની ભવ્ય વિચારણ
રાજકુમારની ભવ્ય વિચારણું રાજકુમારને મનને એમ થાય છે કે “અહો! ધિકાર છે આ જગતના જીવની કરુણ અવ્યવસ્થિતતાને ! ઇન્દ્રિય-સમૂહની કેવી અસ્વાધીનતા! પરલેકના અનર્થો પ્રત્યે કેવા આંખ-મિંચામણી અરે! કેવી માત્ર આ એક જીવન પર દષ્ટિ કેન્દ્રિત કરી દે છે! હા!હા!હા! કેવી એની કાર્ય–અકાર્યની અનભિજ્ઞતા ! કેવી