________________
૭]
[[ચણી
મર્યાદા-રહિતતા ! કેવી જાણે હાંસીરૂપતા લાગે એવી પ્રવત માનતા ! કેવીનિલ જજતા ! હા ! હા ! હા ! આવા તત્કાલ પાપ–પ્રદાન કરે ]; એવા આ દેશમાં હવે હું એક ક્ષણ પણ રહી શકે નહિ.” અવ્યવસ્થિતતાના દાખલાઃ—
'
એક રુક્મીના દાખલા પરથી રાજકુમાર સમસ્ત જીવરાશિનુ’સ્વરૂપ દર્શન કરે છે કે કેવી એની અવ્યવસ્થિતતા ! હમણાં કંઈક ધારણા-વિચારણા કરી હોય, ને ઘડી પછી એનાંથી ઉલ્ટી આ કરે! રુમીની પહેલાંની બ્રહ્મચર્યની લાગણી ખાટી-તી નહિ, પણ હમણાં પાછી એ એથી વિરુદ્ધ કામરાની લાગણીમાં જ સીધી ઊતરી પડે છે, એ એની અવ્યવસ્થિતતા છે, ઠેકાણુ નથી. જગતમાં ય ત્યારે શું દેખાય છે ? આ જ કે હમણાં એક ચીજ પર રાગ કર્યાં હાય ને ક્ષણવાર પછી એના પર નફરત કરે !' ઘરાક કહે ‘ તમે તે લુચ્ચાઈ કરે છે. એટલે વેપારી ગુસ્સે થાય છે, પણ તરત પાછા પેલા કહે છે, ‘ ઠીક, લ્યા ત્યારે પાંચ. તાકાકાઢી આપે' એટલે વેપારી ગુસ્સા ભૂલીને પ્રેમ કરવા લાગે છે. લાડુ એક ખાવામાં હર્ષના ઊભરા, પણ બીજાના આગ્રહ થતાં. એના જ પર અરુચિ ! દીકરા ઉદ્ધૃતાઇ દેખાડે ત્યાં મનને ખેદ, પશુ. કમાઇ લાવેલા પૈસાના ઢગલેા કરે એટલે ખુશી ખુશી ! ઘરેથી હાંશભેર દેવદશને નીકળ્યા, પણ રસ્તામાં સ્વાંના રંગ દેખાયે એટલે દશન મુલતવી રાખી પડયા સ્વાર્થના કામે. હાથમાં માળા લઈ હજી હમણાં તે મન લગાવ્યુ. પરમેષ્ઠિ સ્મરણુમાં, પણ એક
એ મિનિટમાં જ પાછુ મનને લઈ ગયા. શરીર કે સંસારની વિચારણામાં ! હમણાં તા કહ્યુ કોઈ ને, કહો શુ કામ છે? પણ. પેલા જ્યાં કહે છે કે શેક તમારી મેટર જસ જોઈએ એટલે
4;
-