________________
[જૂની
વિશેષ મહત્ત્વ જાતના ઢેખે છે. એવા હાય તા પેાતાનુ શરીર
૬૮ ]
સંશ્મિ કરતાં નિશ્ર્ચિતમાં મથા — પરના વાંક તે છે, પણ ઉત્તમ આત્મા આપવા જેવો વાંક પરના નહિ, કિન્તુ પાતાની એટલે જ વાંક સહેલાઈથી સુધારી શકાય તે પડેલા પેાતાના હાવાનુ જુએ છે. બીજાને પાપમાં નિમિત્ત બને છે એ માટી ક્ષતિ છે; અને તે સુધારવી પેાતાના હાથની સરળ વાત છે એ હકીકત છે. ખીજાની ક્ષતિ તે આપણે સુધારી શકીએ કે ન ય શકીએ. તે એવી સટ્ટેહાત્મક અને કષ્ટ-સાધ્ય વસ્તુ પર મનની મથામણ કરવી એના કરતાં નિીત વસ્તુ પર જ કાં પુરુષાથ કામે ન લગાડી દેવા ? આપણી ક્ષતિ આપણે નિશ્ચિત સુધારી શકીએ છીએ. એ કર્તવ્ય છે,
(૧) ખીજાની ભૂલ કરતાં જાતની ભૂલને વધુ મહંત્ત્વ આપે. જેથી એનુ' હવે એવું પાષણ ચાલુ ન રહે. મહત્ત્વ એવુ" જે ન અપાય, તે। ભૂલને ટુજી પણ પાષવાનુ કયાંથી અટકે ? તેમજ જાતનાં અર્હત્વ પણ શે એછા થાય? ખીજાની ભૂલને વધારે મહત્વ આપવામાં તેા જાત શાણી લાગે છે, ને અહુકાર ટટાર રહે છે. એટલે જાતમાં નથી સુધારો કરતા, ને નથી હૈયે લઘુતા નમ્રતા આવતી. એ તેા જાતની ક્ષતિને વધારે મહત્વ અપાય તેા જ સુધારા અને નમ્રભાવ આવે. એ મહત્ત્વ જ નથી આપતા તેથી જાતની ક્ષતીએ સુધરતી નથી.
(૨) પેાતાની ક્ષતિને મહત્ત્વ આપવા સાથે એને સુધારી લેવામાં વમાન પુરુષાથૅ કામે લગાડી દેવાને, પણ વાયદો ન જોઈએ. શક્ય એવા સાધ્યમાં વિલખ કાણુ કરે ?