________________
૪]
[રુમી
—ગુણની સાચી અનુમાદનાં કરતાં કરતાં આત્મખેતરમાં ગુણના બીજનુ વાવેતર થાય છે. પછી એના પર ગુણા મેળવવાની ઉત્કટ અભિલાષા, એ અંગે સમ્યક્ શ્રવણ, ગુણુપ્રાપક પ્રવૃત્તિએામાં પુરુષા, વગેરે થાય, એ અંકુર-નાળ–કાંડ–પત્ર-પુષ્પ વગેરે અવસ્થાઓમાં આગળ વધતાં, ફળરૂપે ગુણની પ્રાપ્તિ થાય છે. તે એના પાયામાં શુદ્ધ અનુમાદના આવી. અનુમેાદનાના આ મહાલાલ કે જેની સાચી અનુમેદના તેનુ નકૂકર ખીજ વવાય.
આમ અપુનખ ધક મહાત્માના ગુણાની પણુ અનુમાદના એ ગુણા પામવાના ઉદ્યમના પહેલા તમો છે. એટલી અનુમાદના પશુ, અનંતાનુબંધી કષાય કઈક મંદ પડે, તે જ આવે. એટલે આપણું દિલ કહેતુ હાય કે આપણને એવી શુદ્ધ અનુમાદના સ્ફુરે છે, તેા એ પરથી વિશ્વાસ રાખી શકીએ કે આપણા અનંતાનુબ"ધી ક્યાય મેાળા પડયા છે, અને તેથી ગુણસ્થાનકમાં વિકાસ થયે છે. આંક તરીકે ભલે પહેલું જ ગુણસ્થાનક ગણાય, કિંતુ એમાં કષાય અને મિથ્યાત્વની ચડતી ઊતરતી માત્રાના હિંસાએ અનેક પેટાભેઢું પડે. એની કેવી કેવી માત્રા છે એવુ માપ માહ્ય લક્ષણની તીવ્રતા--મંદતા પરથી નીકળે.
:
અપુનમ ધક અવસ્થાના ગુણ્ણાની અનુમાન્નનાથી આગળ વધતાં ખાસ આ ગુણ્ણા પ્રાપ્ત થાય, અર્થાત્ (૧) પાપ તીવ્ર ભાવે ન કરાતું હાય, યાને સાંસારિક પાપકા માં હૃદય અત્યન્ત આસક્ત અને રાચતું--માચતું ન હેાય, (૨)