________________
પ્રકરણ ૧]
'पावं न तिव्वभावा कुम न बहुमन्मह भने घेारं ।
उचिठि च सेवइ
एस अपुणबंधगा जीवा ॥ ' ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ આને ગુજરાતી ભાષામાં આ રીતે મૂકે છે,—
પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેને નિવ ભવરાગ રે, ઉચિત સ્થિતિ જેહ સેવે સદા તેડુ અનુમાનવા લાગ ૨, ચેતન જ્ઞાન અજવાળીએ ” ભવસ્થિતિ પકવવા માટેના વારવાર સેવવા ચેાગ્ય ત્રણ
મહા સાધન
૧. અરિહંતાદિ ચારનાં શરણના સ્વીકાર,
૨. દુષ્કૃતની ગાઁ-નિદ્વા
૩. સુકૃતાની અનુમઢના
[૩
ા ત્રણ પૈકી છેલ્લા સાધનમાં અરિહંતનાં સુકૃત, સિદ્ધનાં સુકૃત, આચાયનાં સુકૃત...એમ ઊતરતાં ઊતરતાં સમ્યગ્દષ્ટિ પછી અપુન ધકનાં સુકૃતની અનુમાનાં કરવા માટે ઉપાધ્યાયજી મહારાજે આ ગાથા મૂકી છે. માટે કહ્યુ કે અપુનમ ધકના આ ત્રણ ગુણની અનુમાદના કરવા લાગી જા. એથી શો લાભ ? આ
**
ઉત્તમના ગુણ ગાવતાં ગુણ ગાવે નિજ ગ