________________
૬ [૩] જેનધર્મ સ્વીકારવાનાં ઉપાય
જૈન ધર્મ એટલે ક્ષમાને ધમ અહિંસાને ધર્મ, ચારિત્ર અને સદાચાર પાલનનો ધર્મ
આ ધર્મનું મૂળ, વસ્તુ સ્વભાવની સાચી શ્રદ્ધા છે. તેથી સાચી ઓળખાણ તથા શ્રદ્ધા સહિત વસ્તુ સ્વભાવરૂપ ધર્મના આચરણને પણ જૈન ધર્મ કહે છે.
કહ્યું છે કે વઘુ સહા ધમે? વસ્તુને સ્વભાવ તે ધર્મ.
તેને ભાવાર્થ એ છે કે દરેક વસ્તુને પિતાને સ્વભાવ હોય છે તેમ જીવને પણ પોતાનાં સ્વભાવ હોય છે તે સ્વભાવ ચૈતન્ય સ્વરૂપ છે. જે જીવ સિવાય બીજી વસ્તુમાં મળતું નથી.
તેથી ચૈતન્ય સ્વભાવરૂપ જીવ-વસ્તુના ધર્મને પ્રગટ કરવાનું આચરણ એજ જૈન ધર્મ છે. એ આચરણમાં સદાચારના સર્વ અંગે સમાઈ જાય છે.
જૈન તત્વ રહસ્ય
[ ૩૩