________________
૨ SEn
આદર્શ મુનિ જીવન
ઓછામાં ઓછું બેલવું અને અધિકમાં અધિક કામ કરવું, આ બે વસ્તુમાં મુનિ જીવનને સાર આવી જાય છે.
ન છૂટકે બાલવું પડે ત્યારે પણ પિતાની પ્રશંસા અને બીજાની નિંદાને એક પણ શબ્દ ન આવી જાય તે માટે પૂરતા સાવધ રહેવું જોઈએ.
નિંદનીય પણ નિંદા પાત્ર નથી, પણ કર્મસ્થિતિને વિચાર કરીને દયા ચિંતવવા લાયક છે અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય, ત્યાં સુધી પિતાને આત્મા તે પ્રત્યક્ષપણે અત્યંત નિર્ગુણ હેવાથી જરા પણ પ્રશંસા કરવા લાયક નથી.
ઉપકારીઓ તરફથી વારંવાર આપવામાં આવતી આ જાતની હિત શિક્ષાઓમાં અત્યંત સૂકમ દષ્ટિથી
૧૧૨ ]
જૈન તત્વ રહસ્ય