________________
વિચાર કરતાં ઘણું ઘણું સાર સમાયેલો છે. એવું સ્પષ્ટ પણે પ્રતીત થાય છે.
અનેક વર્ષો સુધી શાસ્ત્રોના પરિશિલન પછી અને વિનય પૂર્વક સદગુરુ પાસે વસીને પોતાના અનુભવથી સિદ્ધ થયેલી–આ હિત શિક્ષા દેખાવમાં ભલે સામાન્ય જણાતી હોય, પરંતુ અર્થથી ઘણજ ગંભીર આશયવાળી અને શાસ્ત્રોના મંથનમાંથી નીકળેલી હોવાથી આત્માને અત્યંત હિતકારી અને પરિણામે અત્યંત લાભ આપનારા સાક્ષાત્ અમૃતના કુપ જેવી છે.
આ વિષમ કાળમાં જે દરેક મુનિ આ શિખામણને અત્યંત આદરપૂર્વક અપનાવી લે, તે પણ ઘણું–ઘણું સાધી શકે–એટલી જોગવાઈ તેમાં સમાયેલી છે.
ભાવ દયાના સાગર સમાન પરમ ઉપકારી ગુરૂદેવે તરફથી નિઃસ્વાર્થ ભાવે આપવામાં આવતી આ હિતશિક્ષાની પાછળ ખરેખર ઉપકારીઓની ભાવ દયા જ તરવરે છે.
મૂઢ આત્માઓ આ હકીકત સમજી શકતા નથી ખેદ જનક છે.
શાસ્ત્રકાર મહર્ષિએાએ ત્રણ જગતના જીવોમાં સૌથી વધારે સુખી કે હઈ શકે? તેની વ્યાખ્યા કરતાં દેવ લેકના સુખનું સુંદર રીતે વર્ણન કર્યું છે, પરંતુ એ વર્ણન કર્યા પછી અંતે તે દેવલોકના સુખને ભેગવતા– એ બધા સુખી આત્માઓના સુખને ટપી જાય એટલે જેન તત્વ રહસ્ય
[ ૧૧૩