________________
અને પ્રકારના શ્રોતાઓ સમક્ષ વિશેષણ વાપરવાની જરૂર પડે છે. નહિ જાણનાર આગળ તેને જણાવવા માટે અને જાણનાર આગળ તેની અધિકતા બતાવવા માટે.
માટુ પણ વૃક્ષ છાયા રહિત હોય કે સુંદર પણ સરેાવર જળ રહિત હાય, તેા જેમ શાભતું નથી, તેમ ગુણરૂપી સુગધ રહિત સુંદર પણ સાધુ જીવન શેાભતુ' નથી.
સુવાસ વિનાનું પુષ્પ સુંદર આકૃતિવાળું કે ઘણી પાંખડીઓવાળુ હાય, તા પણ જેમ શાભા પામતું નથી કે દેવાધિદેવના મસ્તકે ચઢવારૂપ તેનું પ્રધાન કાર્ય કરવા શક્તિમાન થતું નથી, તેમ ગુણરૂપી સુગ ધી વિનાનું સાધુજીવન ઉત્તમ વેષ અને ઘણી વિવિધ ચર્ચાએ સહિત હાય, તા પણ શૈાભા પામતું નથી. અથવા તેના માલિકને લેાકના મસ્તક ભાગ પર રહેલા સિદ્ધિ સ્થાન ઉપર શાશ્વત કાળ માટે વસવાના અધિકારી બનાવી શકતું નથી.
તાત્પર્ય કે ગુણરૂપી સુગંધ વિનાનું સાધુ જીવન જરાય શે।ભતું નથી. તે। અહી` સાધુ જીવનના અનુસંધાનમાં કયા ગુણે।રૂપી સુગધ લેવી એ પ્રશ્ન સહેજે થાય છે. એના ઉત્તરમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીની ભાષામાં કહીએ, તા-જ્ઞાન દર્શન ચારિત્ર રુપ રત્નત્રય ધરાઃ’
જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપી રત્નત્રય, તે મેક્ષ મા છે. અર્થાત્ ત્રણ ગુણ રૂપી ત્રણ રત્નમયમાક્ષ માગ છે
જૈન તત્ત્વ રહસ્ય
[ ૧૦૫