________________
મેાક્ષ સાધવાના માર્ગ, મેાક્ષને સાધનારા સાધુઓને જીવનમાં જીવવાના માર્ગ છે.
જ્ઞાન એટલે માક્ષના ઉપાયાનું જ્ઞાન. દર્શન એટલે સમ્યગ્ જ્ઞાનથી નક્કી થયેલા માક્ષના ઉપાયા ઉપરની
અચળ શ્રા.
ચારિત્ર એટલે સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ દર્શીનથી નક્કી થયેલા મેાક્ષના ઉપાયાનુ શક્તિ મુજબ જીવનમાં
આચરણ.
આ ત્રણે ગુણા; સ`ગુણેામાં પ્રધાન છે, માટે રત્નની ઉપમાને પાત્ર છે, અને એ ત્રણ જ સાધુ જીવનની સાચી સુગધ છે.
મેાક્ષના ઉપાયાનુ* યથાસ્થિત જ્ઞાન અને તેવી શ્રદ્ધા હજુ ગૃહસ્થાવસ્થામાં થઈ શકે છે. પર`તુ તેનુ જીવનમાં પરિપૂર્ણ પાલન—ખાચરણુ તા સાધુ જીવનમાં જ શકથ છે. એમ સવ` શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવ્યુ છે અને તે માટે જ્ઞાન, દન ચારિત્રને પાષક અનેક પ્રકારની ચર્ચાએ અને સામાચારીએ બતાવેલ છે. તેમાં દસ પ્રકારની ચક્રવાલ સામાચારી અને દસ પ્રકારની પ્રતિદિન સામાચારી મુખ્ય છે.
મેાક્ષના અનન્ય ઉપાયભૂત મૂલ ગુણ અને ઉત્તર ગુણે, મહાવ્રત અને સમિતિ ગુપ્તિએ અખ'ડપણે પાળી શકાય. તે માટે જે સરળ માર્ગ તેનું નામ સામાચારી. જૈન તત્ત્વ રહસ્યા
૧૦૬ ]