________________
૧
સાધુતાની સુગ ંધ
સાધુ જીવનની સુગંધ શું ? એ પ્રશ્ન મનુષ્યના મનમાં ભાગ્યે જ ઊભા થાય છે. કારણ કે જીવનની સાથે સાધુ' શબ્દના સબ'ધ જ તેની સુગધને જણાવનારા છે. સાધુ જીવન એટલે સારુ જીવન, સુંદર જીવન, સ-રસ જીવન, ઉત્તમ જીવન.
જે જીવન સ્વભાવથી જ સારુ. હાય. તેની ઉત્તમતાને જણાવવા માટે બીજા શબ્દોની ભાગ્યે જ જરૂર પડે. જગતમાં જેમ મારનાં પીછાંને ખીન્ન ર`ગની કે ચંદનના વૃક્ષને ખીજી સુગંધની જરૂર ન હેાય, તેમ સાધુ જીવનને ઉત્તમ તરીકે જણાવવા માટે બીન શબ્દ કે વિશેષણની ભાગ્યે જ જરૂર હાય.
તેમ છતાં અહી' સાધુ જીવનની સાથે સુગ ધ શબ્દના પ્રયાગ એક રીતે સાર્થક પણ છે.
સારી વસ્તુને સારી જણાવવા માટે પ્રસંગ પામીને
જૈન તત્ત્વ રહસ્ય
૧૦૪ ]