________________
કહે છે. આવી ભાવના ચાલુ રાખ્યા પછી તે અભ્યાસને મૂકી દઈ મન તદ્ન સ્થિર થાય છે. આનંદ સ્વરૂપમય મની જાય છે એટલે આનદૃસ્વરૂપ શુ? એ પ્રશ્નથી પર બની જાય છે. કારણ કે મનના લય થઈ જાય છે. તે ધ્યાતાની એકાગ્રતાવાળી સ્થિતિ કહેવાય છે.
આ ભાવનાની હયાતિ ધ્યાનના અભ્યાસ કાળમાં એટલે ધ્યાન કરવાની શરૂઆતમાં અને અંતઃ મુર્હુત પછી એકાગ્રતાની સ્થિતિ વિખરાતાં હૈાય છે. મનની આવી. સ્થિતિ તે ભાવના છે.
મનની ખાદ્ય સ્થિતિ અનુપ્રેક્ષાની છે. અનુપ્રેક્ષા એટલે પાછળ તપાસ કરવી, જોવું, અર્થાત્ ધ્યાન-સ્થિતિ ખસી ગયા પછી પુનઃ તે સ્થિતિ મેળવવા પૂર્વ અનુભવેલી ધ્યાન–સ્થિતિનું સ્મરણ કરવુ, સ્મૃતિ લાવવી, પૂર્વવત્ સ્થિતિને યાદ કરવી તે છે.
મનની ત્રીજી સ્થિતિ ‘ચિંતન’નામની છે. ઉક્ત એ સ્થિતિ ઊંચા પ્રકારની છે, તેનાથી આ ત્રીજી સ્થિતિ નીચા પ્રકારની છે.
કોઈ પણ પદાર્થીની ચિ'તા કરવી એટલે અનેક વિચારા-તમાં ચાલ્યા જવું. જીવ, અજીવાદિ અનેક પદાર્થોના વિચાર કરવા. તે ત્રીજી પદ્મા—ચિંતા નામની મનની સ્થિતિ છે.
આગમમાં કહ્યું છે કે-જે સ્થિર અધ્યવસાય તેને
[ ૯૩:
જૈન તત્ત્વ રહસ્ય