________________
( ૧૨ )
સ્થાપી. પછી એ ઈંગ્લેંડ ગયા, ત્યાં પણ અનેક સભાઓમાં ભાષણ આપ્યાં. પછી પાછા ૧૮૯૫ માં એ દેશમાં આવ્યા. અહીં એમણે સજીવન કરેલા ફ્રેમચન્દ્રાચાર્ય વર્ષમાં અગ્રેસર ભાગ લીધો. ૧૮૯૬ માં વળી પાછા એ અમેરિકા ગયા; ત્યાંથી ઇંગ્લેંડ ગયા ને ત્યાં સાથે સાથે કાયદાના અભ્યાસ પણ કર્યાં. પછી જૈનોએ પેાતાના અમુક હિતકા માં અમુક પ્રસંગના લાગ સાધી લેવાને એમને માલાવ્યા, તેથી પાછા એ દેશ આવ્યા. ત્યાં થાડા વખત રહ્યા પછી વળી પાછા ઈંગ્લેશ્ડ ગયા તે ઠેઠ ૧૯૦૧ સુધી ત્યાં રહ્યા. તે વ માં એ દેશ આવ્યા ને આવ્યા પછી એ જ અઠવાડિયામાં ૭ મી ઓગસ્ટ ૧૯૦૧ને દિવસે મુંબઈમાં મરણ પામ્યા. ૬૪ ગાંધીએ ઇંગ્લેંડમાં પ્રયાસ કર્યાને પરિણામે ત્યાંના લેાકમાં જૈનધર્મ વિષે જિજ્ઞાસા પેદા થઇ એટલુ જ નહિ, પણ એ ધર્મના ત્યાં અનુયાયી પણ થયા. હુ વારન ( Herbert Warren ) નામે અંગ્રેજે ગાંધીને પ્રયાસે મહાવીરના ધના સ્વીકાર કર્યાં, એટલુ જ નહિ પણ ગાંધીએ આપેલા વિચારશને આધારે Jainism in western robe, as a solution of the great life-ridde નામે નાનું પુસ્તક પ્રકટ કર્યું. વારને બીજા થાડાક લાકને પણુ જૈનધર્મમાં આણ્યા. જૈનધર્મને માટે અનેક રીતે ૫રિશ્રમ ઉઠાવનાર પ્રસિદ્ધ જગમ દરલાલ જૈની થાડા વખત ઇંગ્લેણ્ડમાં રહ્યા હતા. તેના લાભ ઉઠાવીને ૨૪ મી ઓગસ્ટ ૧૯૧૩ ને ક્રિને વારને લંડનમાં Mahavira Brotherhood સ્થાપન કરી; પશ્ચિમમાં જૈનધર્માનું ધામ સ્થાપવુ અને મહાવીરના સિદ્ધાન્તાના પ્રચાર કરવા એ એ મંડળના હેતુ છે. એ મંડળમાં હજી સુધી તે ચાર 4 ( Herbert Warren, alexander Gorden, mrs. Etel Gorden, Louis D. sainter ) જ સભાસદો છેપ અને પશ્ચિમમાં જૈનભાવનાને એ કેટલુ' સ્થાન અપાવી શકશે એ તેા હજી હવે જોવાનુ છે; છતાં ચે એ ઉપરથી એટલી વાત તા સિદ્ધ થાય જ છે કે તીકરાના અતિ પ્રાચીન ધમમાં એવી આશ્ચર્ય જનક જીવનશક્તિ છે કે તે આજને સમે પણ પરદેશમાંચ નવા શિષ્યા બનાવી શકે છે.
Div