________________
( ૮૧ ) વી. સી. નહીર, p. વી. સંકે, રિવર જૈની, દિચંદ્ર તીતાચંદ્ર , ૨तराय जैन, उ. दो. बरोडिया, केशरीचन्द भंडारी, माणेकचन्द जैनी, बनारसीરાસ જૈન અને વિદ્વાન મુનિ જિનવિનય. વળી જેનો પિતાના સાહિત્ય પ્રયા બીજી રીતે પણ સફળ કરે છે. તેઓ જૈન સાત્રિ સમેતન વારંવાર ભરે છે, ૧૯૧૩ માં એ સંમેલન જોધપુરમાં ભરાયાની વાત તે પૃ. ૭૭ ઉપર કહી છે જ; તેમજ વળી Jain Literature Society ૧૯૧૦ માં સ્થપાઈ છે, તેનું મુખ્ય ધામ લંડનમાં છે. અને ભારતમાં એની શાખાઓ છે; તે મંડળ જૈન સાહિત્યના સંશોધનનું કાર્ય કરે છે અને પિતાનાં પુસ્તકો અંગ્રેજીમાં છપાવે છે.
ઉપર જણાવ્યું તે પ્રમાણે જેનો પિતાના ધર્મની ઉન્નતિને . માટે પોતાના દેશમાં જ પ્રયાસો કરી રહ્યા છે એમ જણાશે;
પરંતુ એ એટલેથી જ અટક્યા નથી, પણ ભારત બહારના લોકોને પણ એ ધર્મમાં રસ લેતા કરવાને અંગ્રેજી ભાષામાં ભાષણ કરતા થયા છે. આ એક પ્રસંગ ગયા સૈકાના છેલ્લા દશકામાં બનેલો. તે વખતે શિકાગોમાં જગદ્ધર્મોને મહા સંઘ ( Parliament of the world Religion ) ભરાયો. જેનોએ પોતાના ધર્મને પ્રચાર કરવા પિતાના પ્રતિનિધિને એ સંઘમાં અમેરિકા મેક. સંઘના અધ્યક્ષે (પૃ. ૭૬ માં જણાવેલા) સાધુ આત્મારામજીને ત્યાં તેડાવવા આમંત્રણ આપ્યું હતું, પણ ધર્મશ્રદ્ધાળુ હિન્દુઓ તેમજ જૈન સાધુઓ મઝાવાને ઓળંગવાને નિષેધ માને છે, તેમ એ પણ માનતા. આથી તે એ આમંત્રણને સ્વીકારી શક્યા નહિ, અને પિતાને બદલે પોતાના યુવાન પ્રતિનિધિ વીરવન્ટ રાઘવની જાણીને (જન્મ ૧૮૬૪) મોકલ્યા. એમણે અનેક રીતે પિતાના સહધર્મીઓના હિતને માટે પરિશ્રમ કર્યો છે. આત્મારામજીને હાથે પિતાના કાર્યને માટે તૈયાર થઈને વરચંદ શિકાગે ગયા અને સંઘની સભાઓમાં પિતાને શ્રમ સફળ કરી બતાવ્યો (૧૮૯૭). સંઘની સભાઓની સમાપ્તિ થયા પછી એમણે અમેરિકાનાં અનેક નગરમાં પ્રવાસ કર્યો, ત્યાં જેન27 Cað eltal 24124i zur Gandhi_Philosophical Society