________________
( ૮૦)
મંડળ ખુબ પ્રચાર કરે છે, અને દેશના રાજા મહારાજાઓને તે શેઠ શાહુકારાને ચજ્ઞમાં પશુ હેામવા વિરૂદ્ધ અરજીઓ કરે છે. Jain Students association જેવાં મંડળેા કેળવાયેલા જૈનોને સંગઠિત કરવાના પ્રયત્ન કરે છે અને Jaina Ladies Associsiton સ્ત્રીઓને જૈનધમાં રસ લેતી કરે છે. ઈ. સ. ૧૯૧૧ માં મીરતમાં સ્થપાયેલા ૠવમ બ્રહ્મચર્યાશ્રમ સાધુભાવના પ્રચારવાના પ્રયત્ન કરે છે. કાશીનું ચાદ્દાવિદ્યાલય અને એવી ખીજી સંસ્થાએ સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણનુ, ન્યાયનું અને તત્ત્વશાસ્ત્રનું જ્ઞાન પ્રચારવાના ઉદ્યમ કરે છે. યુરોપિયન પદ્ધતિએ જૈન સ ંશાધન કરવાને માટે પણ અનેક ચેાજના થઇ છે, પાલીતાણાના જૈન વિદ્યાપ્રસાદ વ, અમદાવાદની નૈન વિચારાતા, યશોવિનય જૈન પ્રથમાતા, રાયચન્દ્ર જૈન રાષ્ટ્રમાત્તા, સનાતન જૈન પ્રન્થમાલા, વગેરે શ્રેણિમાં પ્રાચીન જૈન ધનાં પુસ્તક સંશાધાય છે અને છપાય છે. એવાં મંડળાને शेठ देवचन्द लालभाइ झवेरी, शेठ मनसुखभाई भगुभाइ वगेरे श्रीमन्तो તરફથી ધનની સહાયતા મળે છે. વળી ધ ગ્રન્થાના અભ્યાસમાં ઉપયાગી થઇ પડે એવાં ગ્રન્થા Jaina Religion Cyclopoedia, 1llustrated ardha magadhi Dictionary, શ્રમિયાન રાગેન્દ્ર જેવા કાષા પણ ધનવાનેાની સહાયતાથી પ્રસિધ્ધ થઇ શકયા છે. Bibliothcca Jainica 2 Sacred Books of the Jainas નામે અંગ્રેજીમાં કરવા ધારેલા અનુવાદો અંગ્રેજી વાચકે ને બહુ ખપ લાગશે. Sacred Books of the Jainasમાં બે શ્રેણિ રાખવાની ચેાજના છે. એકમાં વેતામ્બરાના ગ્રન્થા લેવાશે, ખીજામાં દિગમ્બરાના. મહાવીરના ધના જ્ઞાનના પ્રચાર કરવાને અને નવા જૈન કરવાને હેતુએ જૈનોની કલમે અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકાની સ ંખ્યા પણ નાનીસૂની નથી. એવી રીતે પુસ્તક લખી પ્રકટ કરનાર થાડાક પ્રસિધ્ધ લેખકાનાં નામ આપું. ગામવરવાહ નૈની,
ભાવનગરખાતે શ્રી જૈનધમ પ્રસારક સભા અને શ્રી જૈન આત્માનંદ સભા આ સંબંધમાં ધણા પ્રયાસ કરે છે. પુષ્કળ સંખ્યામાં ગ્રંથા બહાર પાડવા છે. ૪૬ ને ૨૬ વષઁથી જૈન માસિક કાઢે છે. આ હકીકતથી લેખક અજાણ હાવાથી તે નામ આપવામાં આવ્યા નથી.