________________
( ૭ )
નાના તેમજ ખ્રિસ્તિ–પાદરીઓના આક્રમણથી ધર્મનું રક્ષણ કરવું. કંઈક અંશે કાન્સાના અને ક ંઇક અંશે એ કેન્ફરન્સાને અનુસરનારા સ્થાનસ્થાનના મ`ડળેાના તેમજ સભાઓના વિવિધ પ્રયત્નાદ્વારા એ હેતુ પાર પાડવાની ધારણા છે. દેશી તેમજ અંગ્રેજી ભાષામાં વ માનપત્ર તથા માસિકે તેમજ ચાપડીએ અને ચેાપાનીયા પ્રકટ કરવામાં આવે છે. પ્રાચીન ગ્રન્થા છપાવવામાં આવે છે, પુસ્તકાલયે સ્થાપવામાં આવે છે, પડિતાને અને વિદ્યાર્થીઓને આશ્રય આપવામાં આવે છે, શાળાઓ અને ઉપદેશક તૈયાર કરનારી સ ંસ્થાએ સ્થાપવામાં આવે છે, મદિરાના જ[ધ્ધાર કરાવવામાં આવે છે, વિધવાશ્રમ, અનાથાશ્રમ, પાંજરાપેાળા વગેરે હિતકારી સ ંસ્થાઓ સ્થાપવામાં આવે છે અથવા તેા ચલાવવામાં આવે છે.
સમસ્ત ભારતવર્ષના સમસ્ત જૈન સંપ્રદાયેાને એકત્ર કરવાના પ્રયત્ન માટે ઇ. સ. ૧૮૯૯ માં Jain young men's association સ્થપાયું ને ૧૯૧૦ માં એણે પેાતાનુ નામ મરત જૈન મહામંકલ રાખ્યુ. પરસ્પર લડતા સમ્પ્રદાયામાં એકતા સ્થાપવી અને ઉન્નતિને માટે ઉપાય ચેાજવા એ હેતુએ આ મંડળે અગ્રપદે રાખ્યા છે. એ મંડળનું મુખપત્ર Jaina Gazette છે અને તે મદ્રાસથી પ્રકટ થાય છે. ઈંદાર રાજ્યના ઉંચા અધિકારી જગમ`દરલાલ જૈનીની ચાગ્ય આગેવાની નીચે એ મંડળ ઘણું સારૂં' કામ કરી શકયું છે. ૧૯૧૩ ના ડીસેમ્બરની ૨૭ મી તારીખે એ મ`ડળની ભરાયેલી સભામાં પ્રાફ્રેસર યાકેાખીને જૈનવર્શન વિવાદનું પદ આપ્યું હતું. એવું એ સભાના નિવેદનપત્ર ઉપરથી જણાય છે.
ઉપર જણાવેલાં મંડળેા પેાતાના ધારેલા અમુક હેતુએ જૈન ધર્મના સમસ્ત પ્રદેશમાં કાર્યો કરી રહ્યાં છે, ત્યારે વળી બીજા કેટલાંક મંડળા અમુક નાના કે મોટા કા ક્ષેત્રમાંજ રહીને ધની સેવા કરી રહ્યાં છે. મુમઇનું શ્રી નીવડ્યાજ્ઞાનપ્રસાર ૩ જીવરક્ષા કરવાને અને અન્નાહારના ઉપદેશ કરવાને હેતુએ કાર્ય કરે છે. એ મંડળમાં જૈનેતર લેાકેા પણ છે; દેશી ભાષાનાં તેમજ ઇંગ્લેડ અને અમેરિકાથી આણેલા પુસ્તકોના અને ચેાપાનીઆંના એ