________________
( ૬ )
સંપાદન કરી રહ્યા હતા ને લેાકને પેાતાના શિષ્યા બનાવ્યે જતા હતા. વિષ્ણુ કરતાં શિવ માટા છે એવા મતના પ્રચાર કરવાનું એમને ચાલ–રાજાએ કહ્યું. રામાનુનને એ આજ્ઞા પાળવી પાલવે એમ નહિ હતુ, તેથી એ ત્યાંથી નાશી છુટયા. હાયસલ રાજા મિદ્ધિદેવે એમને આશ્રય આપ્યા અને એમના શિષ્ય થયા. પહેલાંના પેાતાના સહધર્મીઓ જૈનો પૈકી જેઓએ આ નવા ધર્મમાં આવવાની ના પાડી તેમને ઘાણીએ ઘાલીને પીલાવી નાખ્યા.
૪
૧૩૬૮ ના એક લેખ ઉપરથી જણાઈ આવે છે કે ત્યારપછી પણ જૈનો ઉપર વૈષ્ણવોના જુલમ થયેલેા. એ લેખમાં જણાવ્યું છે કે વૈષ્ણવા પેાતાને પજવે છે એવી ફરિયાદ જૈનોએ વિનયનગરના રાજા વુરાચા પાસે કરી. રાજાએ તે ઉપરથી આજ્ઞા કરી કે “ પેાતાના રાજ્યમાં સૌ ધર્મના લેાકેાને સમાનભાવે રહેવાની ને સાને પાતપેાતાના ધર્મ પાળવાની સમ્પૂર્ણ સ્વતંત્રતા છે.' લેખમાં એમ પણ જણાવ્યું છે કે શ્રવણબેલગેલમાં ગામ્મતની પ્રતિમાને કાઈ ભ્રષ્ટ કરે નહિ એટલા માટે ત્યાં ૨૦ માણસાના ચાકીપહેરા મૂકયા અને ખંડિત થયેલા દેવાલયેાના પુનરૂદ્ધાર કરવાની આજ્ઞા કરી.” ૪૯
6
રામાનુજ પછી સેા વર્ષે કાનડા પ્રદેશમાં એક બીજા વૈષ્ણવ આચાય થયા. એમનું નામ મથ્ય અથવા શ્રાનન્વતીર્થ (૧૧૯૯–૧૨૭૮) હતુ. એમણે દ્વૈતમતના પ્રચાર કર્યાં, પશ્ચિમકાંઠા ઉપર ઘણા લેાક એમના શિષ્ય થયા. એ સમ્પ્રદાયે પણ જૈનધને માટે ધક્કો માર્યા.પ ૫૦ બેલારી જીલ્લામાં વસતા નિમ્ન નામે બ્રાહ્મણ જાતિમાં જન્મ પામેલા નિમ્નાર્જ નામના આચાર્ય ( ૧૩ મા સૈકામાં ?) મેવામેવવારના પ્રચાર મુખ્યત્વે કરીને ઉત્તર ભારતમાં મથુરા પ્રદેશમાં કરવા માંડ્યો. પણ એ આચાર્ય જૈનોને હાનિ કરી શક્યા હોય એમ જણાતુ નથી. એક લેખ પ્રમાણે તે તેમના સમ્પ્રદાયને જૈનોએ ઉખેડી નાખેલા, અને પછીથી પાછે શ્રીનિવાસે તેના પુનરૂદ્ધાર કરેલા.૧૧ પણ જૈનોના મહત્વના વિરાધી તે ત્યારપછી તેલુગુ પ્રદેશમાં જાગ્યા. એ વિરાધી તે શુદ્દાદ્વૈત સમ્પ્રદાયના સ્થાપનાર વલમ ( ૧૪૭૯–૧૫૩૧ ) નામે