________________
( ૫ )
જૈન પ્રતિમાઓના નાશ કરવા ને તેને સ્થાને શિવલિ ંગની સ્થાપના કરવી. એકાન્તદ-રામર્થ્ય આ ચમત્કાર કરી બતાવ્ચે; પણ જૈનોએ પેાતાની શરત પાળી નહિ, તેથી એણે એમના તીથ કરની પ્રતિમાનું મરતક કાપી લીધુ અને પેાતાના દેવની ભૂતિ આગળ ધરાવ્યું. જૈનોએ આ ખાખતની ફરિયાદ રાજા પાસે કરી. આચાર્યે પેાતાના ચમત્કાર ફરી કરી બતાવવા સ્વીકાર્યું' ને વળી કહ્યું કે જૈનો પેાતાનાં ૭૦૦ દેવાલય હારવા તૈયાર થતા હોય તે મારૂ માથું કાપીને બાળી નાખવા પણ તૈયાર છું. પણ જૈનો આ વારે સરતમાં ઉતર્યાં નહિ, તેથી ખિજજલે એમને ઝપકાવ્યા અને એકાન્તઃ–રામર્થ્ય અન્ધાવેલા ર-સોમનાથના શિવમન્દિરને ( આજના ધારવાડ છટ્ઠામાં આવેલા ) ત્રન્ત્રમાં ભૂમિદાન દીધું.ક
લિંગાયતા પેાતાને ચોરોય કહે છે. એમણે ઘેાડા વખતમાં તે કાનડી અને તેલુગુ પ્રદેશમાં સારૂ સ્થાન મેળવ્યું. એમને ધ મૈસુરના અને કમ્બતૂરના વોહેયર રાજાઓના (૧૩૯૯–૧૬૧૦) અને વેલકીના નાય રાજાઓના ( ૧૫૫૦-૧૭૬૩ ) રાજધમ હતા; આજસુધી એ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારાના પ્રદેશમાં મેટી વસતિ એ ધર્મ પાળે છે. જૈન લેાકેા સાથેને એમના સમ્બન્ધ હમેશાં દ્વેષભાવભર્યાં રહ્યો જણાય છે. એક શિલાલેખ ઉપરથી જણાઇ આવે છે કે ૧૬૩૮ માં એક મતાન્ધ લિંગાયતે હલેમીડમાંના જૈનોના એક મુખ્ય દ્દસ્તિના સ્તંભ ઉપર શિવલિંગ કોતર્યુ. જૈનોએ એ સામે વાંધા લીધેા ને છેવટે સન્ધિ થઇ. સન્ધિની સરત એ થઈ કે જૈનોએ પેાતાના મન્દિરમાં શૈવ ક્રિયાકાણ્ડને અનુસરી પ્રથમ ભસ્મ અને તામ્બુલ આણવું અને ત્યારપછી પેાતાના ધર્મોની ક્રિયા કરવી.૪૭
દક્ષિણ ભારતમાં શૈવધર્મ આમ નવે સ્વરૂપે મહત્વ પામતા હતો, તેવે જ સમયે વૈષ્ણવ ધર્માંમાં પણુ પ્રચણ્ડ વિકાસ થઈ રહ્યો હતા. પ્રસિદ્ધ આચાર્ય રામાનુગ (૧૦૫૦-૧૧૩૭ ) (ત્રિચિનાપલી પાસે ) શ્રીરંગમાં વૈષ્ણવ ધર્માંના પેાતાના વિશિષ્ટાદ્વૈત મતનુ
૯