________________
( ૬૦-)
સૈકાના આરભમાં હાયસલ રાજ્યના અસ્ત થયા અને તેની જ સાથે જૈનધર્મીને મળતા પ્રકાણ્ડ આશ્રયના પણ અસ્ત થયા.
કાનડી લેાકેાના અને તેમના પાડેાશના પ્રદેશના લેાકેાના ધાર્મિક જીવન ઉપર જૈનધર્મીની જે છાયા પડી છે, એનું વર્ણન કર્યું" જાય એમ નથી. પ્રાચીન કાળે સ` સસ્કૃતિના પ્રદેશેામાં તેઓ મુખ્ય અને અનેક રીતે એકમાત્ર અગ્રેસર હતા, એમની કાઇ પ્રતિસ્પર્ધા કરી શકતું નહિ. ત્યારે આશ્ચય શુ જે ૧૨ મા સૈકાના મધ્ય ભાગ સુધી સમસ્ત કાનડી સાહિત્ય જૈન હતુ અને પછીના સમયમાં પણ કાનડી સાહિત્યમાં જૈનધર્મ મહત્વને સ્થાને હતા. કાનડી ભાવનાઓની પ્રાચીન અને મહાન્ સૃષ્ટિ ઉપર પણ જૈનધર્મીનાં સ્પષ્ટ ચિહ્ન પડ્યાં છે. શિલ્પકળામાં પણ એ ચિહ્ન તરી આવે છે. આ ક્ષેત્રમાં પણ આ પ્રદેશના જૈનો ખીજાઓની આગળ નીકળી ગયા છે, એ વાતના સાક્ષી એમનાં દેવાલા, વસ્તીઓ, વેદાએ, ગોમતની પ્રકાણ્ડ પ્રતિમા અને બીજી સ્મારક છે.
દક્ષિણ ભારતમાં જૈનધર્મ,
મહાવા તે સિંહલદ્વીપના મહાકાવ્ય-ગ્રન્થ ઇ. સ. ના ૫ મા સૈકામાં કિવ મહાનામે રચેલા એમાં લખ્યુ છે કે ‘ રાજા વહામવની રાજધાનીના નગર અનુરાધપુરમાં પણ નિન્થ સાધુએનાં દેવાલા અને ઉપાશ્રય હતાં. આ હકીકત સર્વાંશે વિશ્વાસપાત્ર ન હેાય તેપણુ એ ઉપરથી એટલુ તા માનવું જ ઘટે કે અતિ પ્રાચીન કાળથી જૈનધર્મના પ્રચાર સિંહલદ્વીપમાં થયા હાય, અને ત્યારે તા એ પણ સ્વીકારી લેવું જ ઘટે કે જૈનધમે પેાતાના જન્મસ્થાનની અને સિ ંહલદ્વીપની વચ્ચે આવેલી ભૂમિમાં તેવારે મ'ગળાચરણ કર્યું. હાય.૩૬ સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ભદ્રબાહુના સમયમાં જૈનધમે મૈસુર બહાર દક્ષિણ દ્વીપકલ્પમાં પ્રથમ પગલાં ભરવા માંડ્યા. મજુરા અને મનવ જિલ્લાઓમાં માણીલિપિએ લખેલા શિલાલેખા મળી આવ્યા છે. હજી પુરેપુરા ઉકેલી શકાયા નથી, પણ તે ઇ. સ. ના ૩ જા સકાના અન્તના કે બીજા