________________
( ૫ ) વ્યાં છે, તેમને જીર્ણોદ્ધાર કરાવ્યો છે, તેમને દાન આપ્યાં છે અને કાની મહાપંડિત ગ્રામ્ય (મરણ ૯૦૨) જેવા પંડિતેને તથા કવિઓને પિતાના દરબારમાં બેલાવી આશ્રય આપે છે. ચાના જાવુર્ય રાજાઓએ અને બીજાં નાનાં રાજ્યના અનેક રાજાઓએ પણ એ જ પ્રમાણે કર્યું છે.'
સત્ત વંશના શરૂઆતના રાજાઓ પણ આગ્રહી જૈન હતા. મૂળે તે એ રાજાઓ ચલુના માડળિક હતા, પણ ૧૧૧૬ માં મિસુરમાંથી ચોલ રાજાઓને હાંકી કાઢીને એમણે સમુદ્રમાં (વનમાં) બળવાન રાજ્ય સ્થાપ્યું. તેમનું નામ નીચેની ઘટના ઉપરથી પડ્યા વિષે કથા છેઃ તેમના પૂર્વજ સત્ત રાજાએ પોતાના જન્મસ્થાન સામાલૂરમાં (પશ્ચિમ ઘાટમાં વિ) પોતાની કુળદેવી વાસત્તિાની એના મન્દિરમાં આરાધના કરી અને ત્યાં પિતાના ગુરૂ જૈન સાધુ પુર પાસેથી વિદ્યા ભણ્યો. અકસ્માત એક પ્રચર્ડ વાઘ વનમાંથી નીકળી આવ્યું અને સંલ ઉપર તુટી પડ્યો. સાધુએ પિતાનો દડ હાથમાં લીધો અને તે સલને આપી કહ્યું: “પાયસલ” (માર, શસલ) સલે વાઘને મારી નાખે. આ અલૌકિક ઘટનાનું સ્મરણ રાખવા માટે એણે પોયણ નામ ધારણ કર્યું, ફરીને પાછળથી ટ્રોયસન થઈ ગયું. રાજા દિવ? (૧૧૦૪૧૧૪૧) સુધી હોયસલ રાજાઓ જેનમાર્ગ હતા, પણ વૈષ્ણવ ધર્મના સમુદ્ધારક રામાનુન આચાર્યે એને વૈષ્ણવ ધર્મમાં લીધે ને ત્યારે રાજાએ પિતાનું નામ વિષ્ણુવર્ધન રાખ્યું ૩૪ એની પહેલી રાણુ શાન્ત જૈનધર્મમાં જ રહી. એ અપુત્ર મરણ પામી તેના દુઃખમાં જ તેને પિતા પણ મરણ પામ્યા. તેથી તેમજ જમાઈ પિતૃકધર્મથી પતિત થયે તેથી એની માતા મ ને એ તે સખ્ત આઘાત થશે કે તે એક માસના ઉપવાસ કરી મૃત્યુ પામી.૭૫ પછીના કેટલાક હેયસલ રાજાઓ પાછા જૈનધર્માવલમ્બી થયા હોય એમ જણાય છે, કારણ કે એ ધર્મને પ્રભાવ એમના રાજદરબારમાં પુષ્કળ દેખાય છે, અને એમના અનેક પ્રખ્યાત અમાત્ય અને સેનાપતિઓ તીર્થકરના ભકત હતા. ૧૪ મા.