________________
( ૧૧ ) સાહિત્ય અને તત્ત્વજ્ઞાન ઉપર પણ સ્નેહ હતું. જો કે એ પોતે પાળતે તે શૈવધર્મ, છતાંયે અણહિલવાડ પટ્ટણના પિતાના દરબારમાં જૈન સાધુને તેડાવ્યા. પિતાના આશ્રયદાતાની પ્રેરણાથી હેમચન્દ્ર પિતાનું પ્રસિદ્ધ વ્યાકરણ સિદ્ધ હેમચન્દ્ર (સિદ્ધરાજને માટે મચન્ટે લખેલું) અને બીજા અનેક ગ્રન્થ લખ્યા. રાજાને ઉપદેશ આપીને એ સાધુએ પિતાના ધર્મની મહત્તા સાબિત કરી આપી. જયસિંહે જૈનધર્મ સ્વીકાર્યો તે નહિ, છતાં યે હેમચન્દ્રની પ્રેરણાથી સિદ્ધપુરમાં મહાવીરનું મન્દિર બંધાવી આપ્યું અને આચાયંની સાથે નેમિનાથનાં દર્શન કરવાને ગિરનારની જાત્રાએ ગયો. કર્ણાટકથી આવેલા દિગમ્બર મુદ્ર અને વેતામ્બર રેવન્દ્ર વચ્ચે એના દરબારમાં મેટે શાસ્ત્રાર્થ થયે હતું, એ સાબિત કરી આપે છે કે એ રાજા જૈનધર્મમાં કેટલો રસ લેતે હતે. શાસ્ત્રાર્થમાં વિજય શ્વેતામ્બરને થયેલો, પણ એમાં કંઇક દરબારી તર્કટ રચાયું હતું એવી કથા છે. આટલું બધું છતાંયે જૈનમંદિરે ઉપર વાવટાઓની ગરગડીઓ ચઢાવવાની છેડે વખત એ રાજાએ મનાઈ કરી હતી, તે ઉપરથી જણાઈ આવે છે કે જયસિંહ જેને ઉપર સદા સર્વદા કૃપાદ્રષ્ટિથી જોતે નહોતે.
જયસિંહ ૧૧૪૩ માં અપુત્ર મરણ પામ્યું અને ત્યારપછી એના ભાઈને પુત્ર કુમારપાત ગુજરાતની ગાદીએ બેઠે. એના ઉપર પણ હેમચન્દ્ર સારે પ્રભાવ પાડ્યો. એમણે રાજાને ધીરે ધીરે જૈન ધર્મ તરફ આકર્ષે અને એમ કરતે કરતે અત્તે તેને જેનધર્મની દીક્ષા પણ આપી. કુમારપાલે ત્યારપછી માંસાહાર છે દીધે, તે શિકાર કરે છેડ્યો ને પોતાના રાજ્યમાં પશુહિંસાને, માંસાહારને, મદ્યપાનને અને જુગારને નિષેધ પ્રવર્તાવ્યું. આ આજ્ઞાઓથી ગુજરાત નમુનેદાર જૈન રાજ્ય બનવા લાગ્યું. એ
જનાઓને બહુ સખ્ત રીતે પળાવવાનાં પગલાં લેવાયાં. પશુહિંસ છે દેવાને માટે કસાઈઓને, તેમને ત્રણ વર્ષમાં મળેલા નફાની સરાસરી રકમ આપીને, પોતાના ધંધામાં મળતા ન છી દેવાની આજ્ઞા કરી અને બ્રાહ્મણને યજ્ઞમાં પશુને બદલે અનાજ હેમવાની આજ્ઞા કરી. રાજા પિતાને વ્રતમાગે બરાબર ચાલે