________________
( ૪૭ ) વિના નિકાલ કરવાનો માર્ગ આમને સૂચવ્યું બે રાજાઓના પંડિત એકઠા થઈને શાસ્ત્રાર્થ કરે, જેને પંડિત પરાજ્ય પામે તેનું રાજ્ય સામાને જાય. ધર્મરાજા તરફથી બદ્ધ પંડિત યુદ્ધમાનકુંગર અને આમરાજા તરફથી બપ્પભદિ શાસ્ત્રાર્થ કરવા તૈયાર થયા. બે પંડિત વચ્ચે છ માસ સુધી શાસ્ત્રાર્થ ચાલે, પણ કશે નિર્ણય આવ્યે નહી. અન્ત બમ્પટ્ટિએ સરસ્વતી દેવીની આરાધના કરી, દેવીએ જૈન પંડિતને કહ્યું કે-બૌદ્ધ પંડિતના સાત પૂર્વભવની તપસ્યાને ફેળે કૃપા કરીને મેં પિતે એને અવિરત વાક્પ્રવાહની ગેળી આપી છે, એ ગોળી જ્યાં સુધી એના મોંમાં હશે ત્યાં સુધી એ અપરાજિત રહેશે, હવે ધર્મના દરબારમાં કવિ રાતિ હતું, તે બમ્પટ્ટિને મિત્ર હતું. અને તે વર્ધમાનકુંજરની સાથે શાસ્ત્રાર્થમાં આવ્યો હતે. એ કવિમિત્રની સાથે મળીને બમ્પટ્ટિએ એવી વ્યવસ્થા કરી કે હવે શાસ્ત્રાર્થ કરતાં પહેલાં તેમાં ભાગ લેનાર સૌોએ પિતાનાં મહે પખાળીને પિતાને આસને બેસવું. વાપતિએ એ પ્રમાણે શરૂઆત કરી ને એનું પરિણામ ધાર્યું આવ્યું. કેગળા કરતાં બદ્ધ પંડિતના હેમાની ગળી નેકળી પર્વ અને તેથી શાસ્ત્રાર્થમાં એમને પરાજય થયે. રાજા ધર્મે પિતાનું રાજ્ય રાજા આમને સેંપી દીધું, પણ બાપભદિના કહ્યાથી રાજા આમે ઉદાર ભાવે રાજા ધર્મને તે પાછું સેપ્યું.
આમના રાજ્યકાળના ઉત્તર ભાગમાં એના દરબારમાં બપ્પન પ્રભાવ ખુબ જામ્યું હતું. તેમના મિત્ર વાક્ષતિને કે જેમણે તેમના જ સમયમાં દાવો નામે પ્રખ્યાત પ્રાકૃત કાવ્ય લખ્યું હતું, તેમને પણ જૈન ધર્મમાં આણ્યા અને એમની જ પ્રેરણાથી વાક્ષતિએ ઉપવાસ કરીને મૃત્યુને સેવ્યું એવી કથા છે. ત્યારપછી બમ્પની પ્રેરણાથી આમે પ્રકાડ જાત્રા સંઘ કાઢો, ને એ સંઘે બધાં ટામેટાં તીર્થનાં દર્શન કર્યા અને અન્ત રાજા ઈ સ. ૮૩૪ માં મૃત્યુ પામ્યો. ત્યારપછી પાંચ વર્ષે બપે પણ પિતાના આશ્રયદાતાની પાછળ પ્રયાણ કર્યું ને અમરપદ પ્રાપ્ત કર્યું. ૨૬
વિવિધ ધર્મમતે પ્રત્યે ભારતમાં જે શુદ્ધ સહિષ્ણુતા પળાતી હતી તે હર્ષ રાજાની પછીના રાજાઓમાં પણ આપણે જોઈ શકીએ