________________
( ૪૬ ) આવતાં એણે આજ્ઞા કરી કે એ પરદેશીઓને દિવસમાં પહેલી જે આહારસામગ્રી ખાવા માટે આપવામાં આવે તે જપ્ત કરવી.” હવે ધર્મના વિધાન પ્રમાણે બરાબર ચાલનાર તીવ્ર સાધુ તે દિવસમાં એક જ વાર બપોરે ખાય અને તેમાં કંઇ વિઇન આવે તે તે દિવસે કશું ન ખાતાં બીજે દિવસે બપોરે જ ખાય. આમ હોવાથી રાજાની આજ્ઞા પ્રમાણે તે સાધુઓનાં લાંઘણે મરણ થાય, પરંતુ એની ભું ધારણા સદ્દભાગ્યે પાર પદ્ધ નહિ; કથામાં છે કે અન્ત એ રાજા યુદ્ધમાં હાર્યો, હણાયે ને પિતાનાં કર્મનાં ફળ ભેગવવા એ નરકલોકમાં ગા. ૨૫
થાણેશ્વરનો ર્ષવર્ધન ( ઈ. સ. ૬૦૬-૬૪૭) બહુ પ્રતાપી રાજા હતે, લગભગ સમસ્ત ઉત્તર ભારતમાં અને કાજમાં પણ તેનું રાજ્ય હતું. સર્વ ધર્મના સાધુઓને અને ઉપદેશકેને આશ્રય આપવામાં અશેકની સમોવડીઓ હતું. તેના કુળના રાજાઓ મૂળથી જ ઉદાર અને સહિષ્ણુ હતા અને આ રાજા પણ એ હતું તેના પૂર્વજે શિવમાર્ગી હતા. તેને પિતા સૂર્યપૂજક હતો અને તેનાં ભાઈબેન બદ્ધધર્મના ટ્ટીનયાન સમ્પ્રદાયનાં હતાં. એ રાજા પોતે એકે કાળે એ સર્વે ધર્મોને પાળતે, અને પિતાના ઉત્તરવયમાં ચીના જાત્રાળુ હ્યુએનસ્યાંગના ઉપદેશથી બદ્ધધર્મના માયાન સમ્પ્રદાય તરફ વિશેષ ભાવે વળે. યાજમાં એણે પાંચ વર્ષ સુધી ધર્મને મહામેળ ભરવાની ચેજના કરી, ત્યાં બધા ધર્મના અને સાથે જૈન ધર્મના પણ ધાર્મિક પુરૂષને નેતરી પુષ્કળ દાન દીધું.
ત્યારપછી પરિમાં (ગ્વાલિયરમાં) રાજ્ય કરતા કને જના રાજા રામને (૮ મા સૈકામાં) સિલેનના પ્રખ્યાત શિષ્ય વધુમાએ જૈન ધર્મની દીક્ષા આપી. બાલ્યાવસ્થામાં આમને અને તેની માતાને દરબારી ખટપટને કારણે તેના પિતા યશોવર્માએ દેશનિકાલ કર્યા હતા; બપ્પભષ્ટિએ એને ભવિષ્યવાણી ભાખેલી કે તું રાજા થઈશ, આથી જ્યારે એ રાજા થયે ત્યારે તેણે બપ્પભદિને પિતાના દરબારમાં આમન્ત્રણ આપ્યું ને બહુમાન કર્યું. તરણાવતીના રાજા વર્મ સાથે આમને કલહ હતે. બમ્પટ્ટિએ આ કલહને રૂધિર પાડ્યા