________________
( ૫ ) છે તે શંકાસ્પદ છે. વિક્રમાદિત્ય સંબંધેની ઘણી કથાઓ તે બીજા એક વિક્રમાદિત્ય સંબંધેની છે ને તે આને નામે ચઢાવી દીધેલી દેખાય છે, તે બીજે રાજા ગુપ્ત વંશને ચન્દ્રગુપ્ત બીજે વિક્રમાદિત્ય, જેણે ઈ. સ. ૩૯૦ ના અરસામાં ઉજજન જીતી લીધું હતું ને જેણે કાલિદાસને આશ્રય આપે હતે.
કથા એવી છે કે પછીથી વિક્રમાદિત્યને શનિવારે પદભ્રષ્ટ કરી દીધો અને ત્યારપછી પોતાને શક ઈ. સ. ૭૮ માં વર્તાવ્યું. આ શાલિવાહને પાછળથી દક્ષિણમાં એક બળવાન રાજ્ય સ્થાપ્યું, પણ કથા પ્રમાણે તે ચાર વર્ષની(?) એક બ્રાહ્મણ વિધવાને પુત્ર હતું. એ વિધવા શોરાવરમાં નાહવા ગઈ હતી, ત્યાં એને નાગરાજ શેષથી ગર્ભ રહ્યો. પૈઠણમાં એક કુંભારને ઘેર એ ઉર્યો અને એને એના ઈષ્ટદેવે વિક્રમને બતાવી કહ્યું કે “એની પાસેથી રાજ્ય લઈ લેજે.” વિક્રમ એની સામે સમરાંગણમાં ઉતર્યો, શાલિવાહને શબ્દ(મૃતિકા)માત્રથી હાથી, ઘોડાને સૈનિક ઉત્પન્ન કર્યા, જાદુથી તેમને જીવતા કર્યા, તેમની સહાયતાથી વિક્રમાદિત્ય ઉપર વિજય મેળવ્ય ને પિતે રાજા થ.૨૪ વિક્રમની પેઠે શાલિવાહન પણ તીર્થકરને ભાવિક ભક્ત થયે હતે. એવી કથા છે.
ઉત્તર ભારતના રાજાઓને જૈનધર્મ સાથે કે સમ્બન્ધ હતું એની ઐતિહાસિક માહિતી જૈન કથાઓમાંથી કાઢી શકાય એમ નથી. આપણું કાળગણનાને માટે ઉપયોગમાં આવે એ ઉત્તરભારતના જૈનધર્મને ઈતિહાસ અન્ધકારમાં ઘેરાયેલો છે. ત્યારપછીના કાળ સમ્બન્ધની સ્થિતિ પણ સ્પષ્ટ નથી. બેશક આપણે સારી રીતે જાણીએ છીએ કે તીર્થકરને ધર્મ વિશાળ પ્રદેશમાં પ્રસર્યો હતે અને ઉત્તર ભારતના વિવિધ રાજાઓએ એને આશ્રય આપ્યો હતો, પણ પ્રામાણિક સંશોધનને માટે હજી ઘણું હકીકતેની જરૂર છે, કાળે કાળે એ ધર્મની સામે વિરોધ પણ થતે. હુણ રાજા નિદિરને ઈ. સ.૪૮૦ ના અરસામાં પ્રતાપી ગુખવંશને અન્ત આયે, એણે પણ જૈન-ધર્મને વિરોધ કર્યો હતે. નિર્ચન્થ સાધુઓ પિતાની આણું માનતા નથી એમ જાણવામાં