________________
( ૪૪ )
મળી આવે છે કે જૈનયમનાં મન્તબ્યા અને વ્યવસ્થા અતિ પ્રાચીન કાળનાં છે અને તેની અનેક દિશાઓની પ્રવૃત્તિ આથી આધારભૂત કરે છે.
જૈનધર્મીનું વળી મારુ ધામ માળવામાં અને તેની રાજધાની ઉજ્જૈનમાં હતું. (૩૮)મા પૃષ્ટ ઉપર જોઇ ગયા તે પ્રમાણે ત્યાં રાજા સમ્મતિ રાજ્ય કરતા હતા, એણે જૈનધર્મને બહુ માટે આશ્રય આપેલા અને પછીના કાળમાં પણ જૈન ગ્રન્થામાં આ પ્રખ્યાત નગરને વિષે અને તેમના ધર્માંના ઇતિહાસ વિષે અનેક વિગતવાર વણ ના આવે છે.
અનેક કથાઓમાંની૨૩ એક કથામાં વર્ણવ્યા પ્રમાણે ઈ.પૂ. ૧ લા સૈકામાં ઉજ્જન નગરમાં મિક્ષ રાજા રાજ્ય કરતા હતા. એણે વાલ નામના સાધુની ( કાલિકાચા'ની ) રૂપવતી બેન (સરસ્વતી ) જે સાધ્વી હતી, તેને લુટી લીધી. ( ઉપાડી ગયા ) લુંટેલા માલ ( સાધ્વીને ) પા આપવાની તે સાધ્વીના ભાઇની પ્રાના રાજાએ સાંભળી નહિ, ત્યારે તે ભાઈ ( કાલિસૂરિ) શક રાજાના સુખા શાહનશાદને શરણે ગયા અને ગભિલ્લ ઉપર સેના લઇને ચઢાઇ કરાવી. સુબાએ ગભિલ્લને હરાબ્યા, પદભ્રષ્ટ કર્યાં અને દેશનિકાલ કો. શક રાજા અને તેના માણસા ઉજ્જનમાં જ રહી ગયા અને ત્યાં રાજ્ય ભાગવવા લાગ્યા. જૈનધર્મના પ્રભાવ જામ્યા અને જ્ઞાની કાલકને ( કાલિકસૂરિને ) ચરણકમળે ભ્રમરવૃન્દની પેઠે સા ભમવા લાગ્યા. થાડા સમય પછી રાજા વિક્રમાદિત્યે શકે પાસેથી રાજ્ય પાછું જીતી લીધું. એક કથામાં વર્ણવ્યું છે કે વિક્રમાદિત્ય તે ગ ભિલ્લના પુત્ર હતા. ઈંગ્લિશ કથામાં રાજા આટુસનું ( ) જે ઉચ્ચ સ્થાન છે, તેવું ઉંચુ સ્થાન વિક્રમનુ' ભારતકથાએમાં છે; જૈનો એને પેાતાના ધના અને મહાજ્ઞાની સિદ્ધસેન ના શિષ્ય માને છે, એમ કહેવાય છે કે વિક્રમ સ ંવત્ની સ્થાપના ઇ. પૂ. ૫૭-૫૮ માં એ રાજાએ કરેલી અને એ સંવત્ હજીયે ઉત્તર ભારતમાં–અને જૈનોમાંપણ વપરાય છે. ગભિલ્લ, શકે અને વિક્રમાદિત્ય વિષે જે હકીકતા આપણે ઉપર જોઇ તે ઇતિહાસની દૃષ્ટિએ કેટલી વાસ્તવિક