________________
૪
99
એકમેકથી અનેક રીતે જુદાં પડે છે. એવા પ્રસગા માટે જોશે N. Mironow : "Die Dharmapariksha des Amitgati પૃ. ૨૮, ૪૯ થી; રાજેન્દ્રલાલ મિત્ર : * Notices of Sanskrit Msg " } (૧૮૮૨), પૃ. ૭૦ થી ( પુણ્યચન્દ્રોય પુરાણુ ); William Stutterheim: “ Rama Legenden und Rama-Reliefs in Indonesian ( Miinchen ૧૯૪૫ ) પૃ. ૯૩; D. C. Sen : “ The Bengali Ramayans ” પૃ. ૩૫ અ, ૨૦૬.
""
..
66
૬૯ ( પૃ. ૨૯૬ ) આ સબંધે જોશે। A. Webcr: Uber das Satrunjaya Mahatmya પૃ. ૩૫ થી અને અંગ્રેજી ભાષાન્તર, Ind. Antiq. ૩૦ (૧૯૦૧) પૃ. ૨૩૯ થી; “ અન્તગડ–દસાએ” ( L. D. Barnett નું ભાષાન્તર, લંડન ૧૯૦૭, પૃ. ૧૩–૧૫, ૬૭– ૮૨ ); ઉત્તરાધ્યયન સૂત્ર ૨૨ (H. Jacobi નું ભાષાન્તર, SBE ૪૫, પૃ. ૧૧૨ થી ); વળી દ્વારવતીના ડુબ્યા વિષે અને કૃષ્ણના મરણુ વિષે જોશે ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની દેવેન્દ્રની ટીકા ( H. Jacobi નું ભાષાન્તર, ZDMG ૪૨ [૧૮૮૯ ], પૃ. ૪૯૩-૫૨૯ ), તેમજ અરિષ્ટનેમિની કથા વિષે તે જ સ્થાને ( Jarl Charpentier તુ જર્મન ભાષાન્તર, ZDMG 64 [ ૧૯૧૦ ], પૃ. ૪૦૮-૪૨૯ ).
66
૭૦ (પૃ. ૨૯૯ ) ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની દેવેન્દ્રની ટીકાને અનુસરી P. E. Pavolini એ બ્રહ્મદત્તની કથાનુ ઇટાલિયમાં ભાષાન્તર કર્યું છેઃ G. S. A. I, ૬ (૧૮૯૨) પૃ. ૧૧૧. ૧૪૮; J. J. Meyer "Hindu Tales માં અંગ્રેજી ભાષાન્તર કર્યુ છે; હેમચન્દ્રના • યેાગશાસ્ત્ર ” ઉપરની ટીકા વિષે P. E. Povolini એ G. S. A. I. ૭ ( ૧૮૭૩), પૃ. ૩૩૯-૩૪૨ ઉપર વિવેચન કર્યું છે.
""
""
સ્વ
૭૧ (પૃ. ૩૦૦) ચિત્ર અને સદ્ભૂત એ ભાઇએની કથા બ્રાહ્મણ ( હરિવંશ ૧. ૧૮-૨૪), મુદ્દે ( જાતક ન, ૪૯૮ ) અને અનેક જૈન ( આવશ્યક નિયુક્તિ ૯, ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની દેવેન્દ્રની ટીકા ) રૂપમાં છે. જોશે E, Leumann, WZKM 4, પૃ. ૧૧૧, ૧૪૬; } પૃ. ૧–૪૬ ( Wien ૧૮૯૧-૯૨ ).જોશા વળી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૩ (H. Jacobi નું અંગ્રેજી ભાષાન્તર, SBE ૪૫, પૃ. ૫૬ થી; Ed v. Lehmann નું જન ભાષાન્તર ઃ "Textbuch zur Religionsgeschichte ” [ Leipzig ૧૯૧૨ ] પૃ. ૨૦૭ થી.