________________
.
99
ન્યાયની કથા જેવી જ છે. ( ૧ રાજા ૩: ૧૬-૨૮). આ સબંધે જોશે Hertel * Geist des Ostens I (૧૯૧૩) પૃ. ૧૯૨; L P. Tessitory, Ind. Antiq. ૧૯૧૩ પૃ. ૧૪૮ થી; આ કા કયાંથી લેવાઈ હશે તે સંબંધનું ખીજું સાહિત્ય બેશે R. Garbe : ♦ Indian und das Christentum '' ( Zibingen ૧૯૧૪ ) પૃ. ૨૫ થી.
66
૬૩ (પૃ. ૨૮૩) વાસુપૂજ્ય, એમના સમયના બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એમનાં જીવનચરિત તથા એમના વિષેની કથાએ વમાનસૂરિના વાસુપૂજ્ય ચરિત્ર ” તે ( આશરે ઇ. સ. ૧૨૪૩ ) અનુસરીને A, Ballani પોતાના “ Rivista degli Orientali ” I માં પૃ ૪૧ થી, ૧૬૯ થી, ૪૩૯ થી; II પૃ. ૩૯, ૨૩૯ થી (Rom ૧૯૦૭/૦૮) આપે છે. ૬૪ (પૃ. ૨૮૪) Mrs. Stevenson : Heart of J'' પૃ.
r
૫૪ ઉપર કથાઓ આપે છે.
૬૫ (પૃ. ૨૮૫) અનન્ત અને એમના સમયના ૪થા ત્રણ શલાકાપુરુષનાં ચરિત ચામુણ્ડરાય પુરાણુ ” તે અનુસરી H. H. Wilson Descriptive Catalogue of the mss collected by Col. Mackenzie'' ૧૭૯ ઉપર આપે છે.
66
39
૬૬ (પૃ. ૨૮૬) અનેક પ્રસંગેાના વર્ણનથી શણગારેલી સનત્કુમારની કથા જૈનેને અતિપ્રિય છે. ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની દેવેન્દ્ર ગણિતી પ્રાકૃત ટીકામાં એ કથા આવે છે ( અંગ્રેજી ભાષાન્તર J. J. Meyer ના “ Indian Tales ” માં, ફ્રેંચ ભાષાન્તર G. de Blony ના Revue de L'historie des Religions ” ૩૧ માં [ પારીસ ૧૮૯૫ ], પૃ. ૨૯-૪૧ ); હરિભદ્રના “ નેમિનાથ ચરિત ” માં પણ અપભ્રંશમાં એ કથા આવે છે ( યાકેાખીનું જમન ભાષાન્તર ઃ Abhdlg. der Bayerischen Akademic der Wiss '' Phil Kl. XXXI ૨, Minchen 1921 ).
tr
.
૬૭ ( પૃ. ૨૯૨ ) જોશે Hittemann : “ Die jnata-Erzihlungen im 6. Anga des Kanons der jinisten ” ( Digsertation Strassburg 1907 ) પ્ર૯ થી.
૬૮ (પૃ. ૨૯૫ ) જૈન રામ કથા અનેક રીતે જુદી પડે છે. વળી જૈન
બ્રાહ્મણ કથાથી અનેક પ્રસ ંગામાં થાનાં પણ જુદાં જુદાં સંસ્કરણુ