________________
- ૫૬ (પૃ. ૨૭૨ ) જે- “આદિપુરાણ” અધ્યાય ૩-કુલકર, ઋષભ, ભરત અને તેના પછીના પુરુષોની અલગ હકીકતે A Webdr: " Uber das Satrunjaya-Māhātmya ” ( Leipzig ) 4. 28 થી મળી આવશે.
પ૭ (પૃ. ૨૭૨) ઋષભના પૂર્વભવો L. Sauli એ અપૂર્ણ નિબંધ “ Analisi dell'Adicvaracaritra di Hemcandra ” Hi (Studi Italiani di Filologia Indo-Iranica, 9606) ગણાવ્યા છે; વળી આદિપુરાણને અનુસરતી ટુંકી ગણના માટે જેશે H. H. Wilson : " Descriptive Catalogue of the Orienal Mss. collected by the late Collin Mackenzie (2 mg આવૃત્તિ, કલકત્તા ૧૮૨૮) પૃ. ૧૭૬ થી.
૫૮ (પૃ. ર૭૫) “કથાકાષ” માં બાહુબલિની કથા વર્ણવી છે. (0. H. Tawney નું ભાષાન્તર પૃ. ૧૯૨ થી).
૫૯ (પૃ. ર૭૫) જેશે “આચારદિનકર” પૃ. ૮/૧ ચાર આર્ય વેદનાં નામ આ પ્રમાણે છેઃ સંસ્કારદર્શન, સંસ્થાનપરામર્શન, તત્ત્વાવબેધ, વિદ્યાપ્રબોધ. ધાર્મિક ક્રિયાઓમાં આજે વપરાતા સંસ્કૃત શ્લોક જૈન વેદમાંથી લીધેલા છે.
૬૦ (પૃ. ૨૭૬ ) બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિની કથા મેં “ Jacobi Festchrit” માં આપી છે.
૬૧ (પૃ. ૨૭૭) “ઉત્તરાધ્યયન સૂત્ર” ઉપરની દેવેન્દ્ર ગણિની ટીકામાં સગરની કથા વિગતવાર આપી છે. Richard Fick એમણે એનું મૂળ તથા એનું ભાષાન્તર પોતાના નિબંધ નામે “ Eine Jainistische Bearbeitung der Sagar-Sage” માં આપ્યું છે. સગર કથાનું સામાન્ય બ્રાહ્મણ સ્વરૂપ Glasenapp ના “ Hinduisinus” પૃ. ૯૪ થી આપેલું છે.
૬૨ (પૃ. ૨૭૯) હેમચન્દ્ર (ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત” ૩: ૩) રાણુ પાસે, અહિંસાવ્રતને અનુસરત ઉત્તર અપાવ્યો છે; રાણીએ કહ્યું કે તીર્થકરને જન્મ થાય ત્યાં સુધી થોભી જાઓ, એ તમને ન્યાય આપશે. આથી જૂઠી માતા રાજી થઇ, પણ સાચી માતા તો આંસુ પાડવા લાગી ને તુરતજ ન્યાય માગવા લાગી.આ આખી કથા સોલોમને આપેલા