________________
Otto Bahtlingk અને Charles Rieu ને અનુસરીને (થોડા ફેરફાર સાથે) ભાષાન્તર. વળી જેશે “લોકપ્રકાશ” ૩૦, ૯૮૪ થી, “પ્રવચનસારોદ્ધાર ” ૧, સૂત્ર ૫૦.
૫ (પૃ. ૨૫૭) જોશે H. Jacobi ZDMG ૩૮ (૧૮૮૪) પૃ. ૧૩,
૪૬ (પૃ. ૨૫૮) “પ્રવચનસારહાર” ૧ઃ ૪૦. ૪૭ (પૃ. ૨૬૦) આ અતિશય લોકપ્રકાશ ૩૧ઃ ૨૩ થી ગણાવ્યા છે.
૪૮ (પૃ. ૨૬૧) હેમચન્દ્ર: “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ૭: ૧૩ ૧૧ઃ થી.
૪૯ (પૃ. ૨૪) “પ્રવચનસારહાર” ૧: ર૯૮ થી.
૫૦ (પૃ. ૨૬૫) હેમચન્દ્ર “અભિધાન-ચિન્તામણિ” ૫૦ થી ગઈ ઉત્સર્પિણના ભારતવર્ષના ૨૪ તીર્થકરેનાં નામ આ પ્રમાણે છે :કેવલજ્ઞાની, નિર્વાણ, સાગર, મહાયશ, વિમલ, સર્વાનુભૂતિ, શ્રીધર, શ્રીદત્ત, દામોદર, સુતેજ, સ્વામી, શિવાશી (અથવા મુનિસુવ્રત), સુમતિ, શિવગતિ, અસ્તાગ (અબાધ), મીશ્વર, અનિલ, યશધર, કૃતાર્થ, ધર્મેશ્વર (જિ. નેશ્વર), શુદ્ધમતિ, શિવકર, ચન્દન, સમ્મતિ.
૫૧ (પૃ. ૨૬૫) E. Leumann “Actes du 6 seme Congres des Orientalistes” III પૃ. ૫૪૮ (Leiden ૧૮૮૫).
પર (પૃ. ૨૬૬) “૬૩ લક્ષણમહાપુરાણ” માંના વર્ણનની વિવિEld! am agail Glasenapp in der Jacobi Festschrift.
૫૩ (પૃ. ૨૬૮) નેમિચન્દ્રઃ “ત્રિલોકસાર” ૮૨૮; વળી જ. લા. જૈનીઃ “Outlines” પૃ. ૧૨૬.
૫૪ (પૃ. ૨૬૮) ગુણભદ્રઃ “ઉત્તરપુરાણ”
૫૫ (પૃ. ૨૬૯) દિગમ્બર જુદાં કલ્પદ્રુમ માને છે. તેનાં નામા અને તેનાથી મળતાં ફળનાં નામ નીચે આપું છું :–૧ મઘાંગઃ મઘ, ૨ તુર્યાગ: વાદ્ય, ૩ વિભૂષાંગ : આભૂષણ, ૪ સુગંગ: માળા, ૫ જ્યોતિરંગઃ પ્રકાશ (આ પ્રકાશ નિરંતર પ્રવર્તે છે, તેથી દિવસ રાત્રિને ભેદ રહે તે નથી), ૬. દીપાંગઃ એથી પણ પ્રકાશ, ૭ ગૃહાંગઃ ઘર, ૮ ભેજનાંગ: ભેજન, ૮ પાત્રાંગઃ વાસણ, ૧૦ વસ્ત્રાંગ : વસ્ત્ર. (આદિપુરાણ ૩૯ ૩૯)