________________
૧૭
૭ (પ. ૧૫ર) “તત્વાર્થધિગમસૂત્ર” વિષે યાકેબી 1 પૃ. ૭. ૮ (પૃ. ૧૫૬)........ . ...... II પૃ. ૧૭. ૯ (પૃ. ૧૫૬) “ દ્રવ્યસંગ્રહ” પૃ. ૨૨.
૧૦ (પૃ. ૧૫૬ ) વધારે માટે જુઓ “તત્વાર્થીધિગમસૂત્ર” વિષે યાકેબી IV પૃ. ૧૫; Kirtel : “ Kosmo-Graphic પૃ. ૩૩૭ થી; Jaini: “Outlines” પૃ. ૧૫; “Gem Dictionary” પૃ. ૧૫૩.
૧૧ (પૃ. ૧૫૮) આ સિદ્ધાન્ત વિષે ભારતના દાર્શનિકોમાં ઘણું વિવાદ ઉઠેલા છે. વૈશેષિક સમ્પ્રદાયને આ સિદ્ધાન્ત સામે પ્રચંડ વિરોધ S; E. Hultzsch: “ Annambhattas Tarksangraha” ( Abh. Gottinger Ges. d. Wiss; ૧૯૦૭) પૃ. ૮.
૧૨ (પૃ. ૧૫૯) “ દ્રવ્યસંગ્રહ” ૧૬ અને ટીકા. .
૧૩ (પૃ. ૧૫૯) “વેતાલપંચવિંશતિ” આવૃત્તિ Uhle (૧૮૮૧) XI, ૨.
૧૪ (પૃ. ૧૬૨) “ગમ્મતસાર” કર્મકાષ્ઠ, લોક ૨૧.
૧૫ (પૃ. ૧૬૩) આને અર્થ એ છે કે જે જીવ નરક આનપૂર્વ–નામ-કર્મના બંધનમાં છે, તે પિતાને અન્યભવ પૂરે કરીને નરક આનુપૂવ કર્મને બળે ત્યાંથી નીકળીને નરકના ભવને સ્થળે જાય છે, અને વિગ્રહગતિ'ના એટલે એક ભવેથી બીજે ભવે જતા સુધીના કાળમાં નરકભવનું રૂપ ધારણ કરી રાખે છે.
૧૬ (પૃ. ૧૬૫) દિગમ્બરે માને છે કે સ્થિર નામકર્મથી રસ, અસૃજ (ધિર ), માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એ શરીરની સાત ધાતુઓ તથા વાત, પિત્ત, કફ, નાડી, પિંડ, તફ અને પાચક અગ્નિ એ સાત ઉપધાતુઓનું રૂપાન્તર થાય છે ( નરજાતિના પ્રસંગમાં ). અસ્થિર નામકર્મથી ઉલટી અસર થાય છે (નારીજાતિના પ્રસંગમાં) તત્ત્વાર્થાધિગમસૂત્ર વિષે જ. લા. જેની VIII પૃ. ૧૧.
૧૭ (પૃ. ૧૬૯ ) V. Glasenapp: “ Hinduismus" પૃ. ૨૪૦.
૧૮ (પૃ. ૧૭૫ ) ગમ્મતસાર” છવકાષ્ઠ, . ૧૩૦.
૧૯ (પૃ. ૧૭૬) પુરુષની ભેગલાલસાનાં છ પગથી ગણાવ્યાં iĝ: W. Schubring : “ Mahanishitha Sutta " y. ff.