________________
અધ્યાય ૪-સિદ્ધાન્ત ૧ (પૃ. ૧૫૪) ZDMG ૩૮ (૧૮૮૪) પૃ. ૧૮. - ૨ (પૃ. ૧૫૫) W. Schubring એમણે ZDMG ૭૫ (૧૯૨૧) પૃ. ૨૫૪ થી વિશ્વવર્ણનના કેટલાક વિષયમાંના મતભેદ વિષે ચર્ચા કરી છે.
૩ (પૃ. ૧૫૬) સિધાન્તનો પ્રત્યેક પ્રશ્ન ચર્ચતાં તેના મૂળ આધારભૂત ગ્રન્થનાં નામ મેં ત્યાં જ આપ્યાં છે, તેથી અહીં તે કઈ નવા સાહિત્ય ગ્રન્થનું નામ આપવાનું હશે તે આપીશ.
૪ (પૃ. ૧૫૬) “પ્રત્યક્ષ” ના અર્થ સંબંધે જેન દાર્શનિકમાં મતભેદ છે. સ્થાનાંગસૂત્ર અને ઉમાસ્વાતિ (તસ્વાથધગમસૂત્ર ૧: ૧૧થી) જેવા અનેક, માત્ર આત્માથી જ થએલા ( અવધિ, મન ૫ર્યાય, કેવળ ) જ્ઞાનને પ્રત્યક્ષ માને છે અને મન તથા ઇન્દ્રિયોથી પ્રાપ્ત થએલા જ્ઞાનને પક્ષ માને છે. પછીથી થએલાસિદ્ધસેન દિવાકર માણિક્ય નંદિ, દેવસૂરિ આદિ-દાર્શનિકે ભારતવર્ષના બીજા ઘણાખરા સંપ્રદાયોના દાર્શનિકેની સાથે એકમત થાય છે ને કહે છે કે ઈન્દ્રિયગત જ્ઞાન તે પ્રત્યક્ષ જ છે. (222412211 S. C. Vidyabhusana : “ History of the Mediaeval School of Indian Logic,” ખાસ કરીને પૃ. ૯, ૨૮, ૩૮.)
૫ (પૃ. ૧૫૭) તકથી અને અનુમાનથી પ્રાપ્ત થતા જ્ઞાન વચ્ચે કેટલાક ભેદ માને છે. તર્કનું ઉદાહરણ આ વાક્ય છે; “ જ્યાં અગ્નિ હોય છે, ત્યાંથી ધુમાડો નિકળે છે. પણ જ્યારે અગ્નિ હેતે નથી, ત્યારે નિકળતા નથી.” અનુમાનનું ઉદાહરણ આ વાકય છે: “અહીં અગ્નિ છે, કારણ કે અહીં ધુમાડો છે.”
૬ (પૃ. ૧૬૨) આમાંના કેટલાક વિષયો વિષે જેશે સતીશચન્દ્ર Calcune: “ History of the mediaeval School of Lo gic” (કલકત્તા ૧૯૦૯) અને “ A History of Indian Lબ gic” ( 348TL 1622 ); S. N. Dasgupta : “ History of Indian Philosophy” (Cambridge ૧૯૨૨ ) I પૃ. ૧૭૩ થી; એસ. રાધાકૃષ્ણ : “ Indian Philosophy” (London & New York 9630 ) Ių. 302; Nahar and Ghosh : “ Epitome of J.” પૃ. ૧૦થી; “તત્વાથધગમસત્ર” વિષે વાકેબી | પૃ. ૩૫.