________________
(૪૬૮ )
સિદ્ધાન્તા એણે સ્વીકાર્યાં હતા. એની કવિતામાં આવતા દાનિક વિચારા ઉપરથી એમ લાગે છે કે એને જૈનધમ વિષે બહુ ઉંડું' જ્ઞાન નહાતુ', કારણકે એ કવિતાએ ઉપરથી જણાઈ આવે છે કે એ પુનર્જન્મને માનતા નહિ.
યાહુદીધમ અને ખ્રિસ્તિધર્મ ઉપર જૈનધર્મની અસર કેટલે અંશે પડી છે, તેના તાલ બહુ સંભાળથી કરવાના છે. સાલેામને આપેલા ન્યાયના જેવા ન્યાય (પૃ. ૨૭૯) અને ત્રણ વેપારીઓનુ ર દૃષ્ટાન્ત, મહાવીરને જેમ ખાર મુખ્ય (૧૧) શિષ્યા હતા તેમ ક્રાઇસ્ટને પણ માર શિષ્યા હતા અને તેમાંથી એકેક ( યુડાસ, ગેશાલ ) ગુરુદ્રોહી હતા, આવા આવા સમાન શેમાં કશું મહત્ત્વ નથી.
ભારતવમાં જવાના સમુદ્રમા ઉઘડ્યો તે પહેલાં બહુ જમાનાથી જૈનો ખ્રિસ્તિઓના સંબંધમાં આવ્યા હતા. પાચ્ચુગીઝ ભારતમાં આવ્યા તે પૂર્વે બહુ સૈકાથી દક્ષિણ ભારતમાં ખ્રિસ્તિ સંધ હતા એ વાત જાણીતી છે. છેવટના કેટલાક દશકાથી તા ખ્રિસ્તિયની છાપ જૈનધર્મી ઉપર પડેલી સ્પષ્ટ છે. વર્તમાનમાં જૈનો ખ્રિસ્તિધમાં ધર્મીપ્રચારની વપરાતી પ્રણાલીઆના ઉપયેગ કરી રહ્યા છેઃ ટ્રેક્ટ કાઢે છે, ધર્મોની પિરષદો ભરે છે, તીર્થંસ્થાનેની વ્યવસ્થા કરે છે, યુવકસ ઘા સ્થાપે છે અને એવી ઘણી પ્રણાલીઓના ઉપયાગ કરે છે. વળી નવા જમાનામાં તે પેાતાના ધર્મના હિતને હેતુએ બાઇબલના પણ ઉપચેગ કરે છે. સે'ટોનના પ્રકટીકરણના ૪થા અધ્યાયમાં ૨૪ તીર્થંકર સમધેના સમ ખાલતાં ર ચપતરાય જૈન કહે છે કે “ ખીજા સૌ ધર્માં મળી શકે અને એકમેક સાથે જોગ પામી શકે એવી ભૂમિકા માત્ર તીર્થકરીના જ ધ રચે છે. ( The creed of the Tirthankars furnishes the only platform where all other creeds may meet and be reconciled to one-another. )33
ઉપરની વિગતાથી જાણી શકાશે કે ઈરાની, મુસલમાન અને ખ્રિસ્તિમાં સાથે જૈનધર્મોના સંબંધ છેક નજીવા છે. અહીં જે વિગત આપી છે તેમાંની વળી અનેક તા અનિશ્ચિત