________________
( ૪૭ )
ભૂતપ્રેતથી રક્ષણ પમાય એટલા માટે ચકલે નૈવેદ્ય મૂકે છે; તે જ દિવસે વળી હિસાબી ચેાપડાની પૂજા થાય છે. એ હેતુએ બ્રાહ્મણુ તેમાં શ્રી શબ્દ લખે છે અને તેના ઉપર નાણું ને નાગરવેલનુ પાન મૂકવામાં આવે છે અને ત્યારપછી એ ચાપડાની આરતિ ઉતારવામાં આવે છે. છેવટે એના ઉપર ગુલાલ છાંટવામાં આવે છે. ત્યારપછી બ્રાહ્મણ અને જૈન પ્રસાદી લે છે. કેટલાક કલાક સુધી એ ચાપડા ઉઘાડો પડ્યો રહે છે; અન્ધ કરતી વખતે લક્ષ લાભ, લક્ષ લાભ, ’ એવા શબ્દ ખેલવામાં આવે છે.
'
હિન્દુઓનાં બીજા પણ પ`જૈનોએ જુદે જુદે રૂપે સ્વીકારી લીધાં છે. ભાદરવા શુદ ચેાથે ગણેશચતુર્થી આવે છે, તે ઋદ્ધિસિદ્ધિના દેવ ગજાનનને જન્મદિવસ છે, જૈનોએ મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમ ગણધરને નામે તે ચડાવ્યા છે; આÀામાં નવરાત્રિના નવ દિવસ ભરતને નામે ચડાવ્યા છે. ૨
પેાતાના ધર્મને કશાય આધાર ન હેાય એવાં પણ કેટલાંક હિન્દુપો જૈનો પાળે છે; જેવાં કે વસન્તમાં આવતી હાળી, તેમજ વળી શીતળાસસમી વિગેરે.
તી અને યાત્રા,
કોઇ પવિત્ર મનાતે સ્થળે તીર્થંકરનું ધ્યાન, તેમની પ્રતિમાની પૂજા અને પર્વને દિને ઉત્સવ કરવામાં આવે તે ઇહલેાકમાં તેમજ પરલેાકમાં વિશેષ પુણ્ય મળે છે, ભારતવર્ષની પૂણ્યભૂમિમાં અનેક પવિત્ર સ્થળ છે, ત્યાં યાત્રા કરવાથી પુણ્ય થાય ને પાપના ક્ષય થાય એવી દૃઢ ભાવના સમસ્ત ભારતધર્મીઓની છે ને જૈનોની પણ એવી સમ્પૂર્ણ માન્યતા છે. જે સ્થળે યાત્રાળુ યાત્રા કરવા જાય તેને હિન્દુ તીર્થ કહે છે. તીના શબ્દા પ્રવેશદ્વાર, નવારાયમાર્ગ, પ્રાતી, નથવતા, સવપનત્તાશય, જ્ઞાનસ્થાન૮૭ થાય છે. સ્નાનસ્થાન એ અ લઈને હિન્દુઓએ એમાં “પવિત્ર સ્થાન, યાત્રાસ્થાન ” એવા ભાવ મૂકયા છે, કારણ કે તેમનાં મુખ્ય મન્દિા નદીને કે સરાવરને કિનારે હતાં અને તેનાં જળમાં પાપનાશક શાક્ત મનાતી હતી. તે ઉપરથી પ્રાચીન કાળે પણુ