________________
(૧૯) હતું, તેમજ ભરતે ૧૬ સ્વમ જેયાં હતાં અને બ્રાહ્મણ જાતિને વિનાશ થવાને હવે એ તે સ્વપ્રોએ સૂચવ્યું હતું એમ મનાય છે.*
વિશેષ ભાગ. શ્રાવક ધર્મ,
નિત્ય કર્મ, પ્રભાતથી સધ્યા સુધી ધાર્મિક શ્રાવકે અનેક કર્મ કરવાનાં હોય છે. પ્રભાતમાં બ્રાહ્મ મુહૂર્તી (ચાર ઘી રાત્રિ હોય ત્યારે) ઉઠે, પરમેષ્ઠી મંત્ર બોલે અને પવિત્ર વિચાર કરે. પછી એને છ આવશ્યક કરવાનાં હોય છે. તે નીચે પ્રમાણે છે:
૧ સામાઃિ બધાં અરિષ્ટોમાંથી મુકત રહેવાને માટે વિચારને અન્તર્મુખ કરીને સમભાવમાં રહેવું અને અમુક પ્રતિજ્ઞાઓ લેવી.
૨ ચતુર્વિરાતિ બિનસ્તુતિઃ ૨૪ તીર્થકરની સ્તુતિ. ૩ વન ગુરૂભક્તિ. ૪ પ્રતિમy: પાપને પશ્ચાત્તાપ (પૃ. ૩૮૩).
૫ અમુક આસનમાં (પૃ. ૩૮૨) બેસવું જેથી જીવ ભૌતિક બંધનમાંથી મુક્ત થાય.
૬ પ્રચાસ્યન: અમુક ખાદ્ય પદાર્થ તજવા વિષેની પ્રતિજ્ઞા લેવી (પૃ. ૩૮૫) •
આવશ્યક ગમે તે ઘેર કે ગમે તે ઉપાશ્રયમાં કરી શકાય અને તે પ્રાતઃકાળે અને સાયંકાળે કરવાનાં છે, તે ઉપરાંત સામાયિક ગમે એટલી વાર કરી શકાય. ઉપાશ્રયમાં જઈને ધર્મકથા પણ સાંભળવી જોઈએ.
સ્થાનકવાસી પિતાની સર્વ કિયા ઉપાશ્રયમાં કરે છે તે સ્પષ્ટ છે, પણ મૂર્તિપૂજકે તે ઉપરાંત, દિવસમાં કમમાં કમ એક વાર મંદિરે પૂજા કરવા માટે જવાનું હોય છે.