________________
( ૪૧૮)
વિદ્યાના જાણનાર મનાય છે. જેમ્સ ટોડ (James tod) એમને વેદિયવાન અથવા રાજસ્થાનને મની (magi) ” કહે છે. તે તેમને વિષે વર્ણન કરે છે કે તેઓ જાદુવિદ્યામાં બહુ પડ્યા છે એ આપ વારંવાર લેક મૂકે છે.૫૯ તેજ આરોપ દક્ષિણ ભારતમાં જૈનો ઉપર મુકવામાં આવે છે એમ મદુરાસ્થલપુરાણ નામે મદુરાના મન્દિરને ઇતિહાસગ્રન્થ વાંચવાથી જણાશે.
જાદુવિદ્યા સાથે બીજી પણ એવી કેટલીક વિદ્યાને ગાઢ સંબંધ છે. એમાં સૌથી મહત્ત્વની વિદ્યા શકુન જેવાની–ફલિત જ્યોતિષ છે. ફલિત જ્યોતિષ ઉપરાંત પણ શકુન જેવાના ઘણા ઉપાયો માનવામાં આવે છે. શકુન અપશકુન અનેક રીતે જાણી શકાય છે. માણસ જ્યારે પ્રવાસે નીકળે છે, ત્યારે અમુક વસ્તુઓ કે પ્રાણીઓ તેને સામે મળ્યાનાં વર્ણન જૈન કથાઓમાં વારંવાર આવે છે. એ બધાંથી શુભ કે અશુભ થશે એવું સૂચન થાય છે, કેટલાંક સ્વમ પણ મંગળસૂચક હોય છે. સ્વમ થવાનાં ૯ કારણ ગણાય છેઃ (૧) સ્વમ પામનાર મનુષ્યની ચિન્તા, (૨) મંદવાડ, (૩) અનુભવ, ને (૪) સ્વભાવ હોય તે પ્રમાણે તેને સ્વમ આવે; (૫) તેણે કંઈ સાંભળ્યું હોય, કે (૬) જોયું હોય કે (૭) પુણ્ય અથવા (૮) પાપ કર્યું હોય તે તે પ્રમાણે પણ સ્વમ આવે; તેમજ (૯) કેઈકેઈદેવે કે ઉંચા પ્રકારના કેઈ સત્વે તેને સ્વમ મેકહ્યું (આપ્યું) હોય. પહેલાં ૬ પ્રકારનાં સ્વમને કંઈ અર્થ નથી, બાકીના ત્રણ પ્રકારનાં સ્વપ્ર શુભ-કે અશુભ–સૂચક ગણાય છે. મહત્ત્વનાં સ્વમ ૭૨ પ્રકારનાં હોય છે. તેમાંનાં ૩૦ તે મહાસ્વમ ગણાય છે ને તે કઈ મહાપુરુષના જન્મનું સૂચન કરે છે. તીર્થકરના જન્મનું સૂચન કરનારાં ૧૪ ( દિગમ્બર ૧૬ ) સ્વમ વિષે પૃષ્ઠ ૨૫૨ ઉપર લખ્યું છે. બીજા શલાકા પુરુષના કે રાજાના કે મહાત્માના જન્મ વિષે પણ આમાંના અમુક સ્વો સૂચન કરે છે.
આવાં મંગળસૂચક સ્વ ઉપરાંત અમંગળ સૂચક સ્વ પણ હોય છે. રાજા ચન્દ્રગુપ્ત આવાં અમંગળ સૂચક સ્વમો જોયેલાં અને મગધમાં ૧૨ વર્ષને દુષ્કાળ પડવાને હતું, તે વાએ સૂચવ્યું