________________
(820)
પાસેના એક મન્દિરમાં પધરાવી, શ્રવણ ખેલ ગાલમાં દ્વિગમ્બરાનાં અનેક સ્મારક મળી આવે છે.
જૈનોનાં દેવાલયેામાં સૌથી પ્રાચીન અને પ્રકાણ્ડ તા ગુફામન્દિરા છે. દેવસ્થાન બનાવવાને તેમજ સાધુઓને વસવાનાં સ્થાન અનાવવાને ખડકા કારી કાઢવાની કળા ઇ. સ. ૩ જા સૈકાથી શરૂ થઈ હાય એમ જણાય છે. વખતે પરદેશી આદ ઉપરથી એ ઉત્પન્ન થઈ હાય. કઇ વિચારી ચૈ શકાય નહિ એટલા પ્રાચીન કાળથી ઇજીપ્તમાં એ કળા હતી ને ૬ઠ્ઠા સૈકામાં ઈરાન ગઈ. નક્ષ -ઈ-રૂસ્તમના ખડકામાં દરાયસનું અને તેના વંશજોનાં સ્મારકા કાતરી કાઢ્યાં છે. મહારાજા અશોકે પેાતાના રાજ્યકાળના ૧૨ મા અને ૧૯ મા વર્ષોમાં ખરાખરના ખડકમાં ( બિહારમાં ગયાની ઉત્તરે ૧૬ માઇલ ઉપર) ગુફાઓ કરાવી હતી, ત્યારથી હજાર વર્ષ કરતાં ચે લાંબા કાળ સુધી ભરતખંડના નાના પ્રદેશોમાં કલાની દૃષ્ટિએ ગુફાઓ કાતરાતી હતી. હિન્દુઓની ને ઐદ્ધોની સ્પર્ધામાં જૈનોએ પણ. ધામિક હેતુએ ગુફાઓ કાતરાવી છે. એરિસ્સામાં આવેલા ઉદયગિરિમાં (ઈ. સ. પૂ. ૧૫૦?) વિજાપુર જીલ્લામાં આવેલા બાદામીમાં ( ઇ. સ. ૬૫૦ ને સુમારે ) અને હૈદરાબાદ રાજ્યના આરંગાબાદ જવામાં આવેલા ઇલેારામાં ( ૯-૧૦ મા સૈકામાં ) આવેલી જૈનગુફાઓ સૌથી પ્રખ્યાત છે. એ ગુફાઓમાં નાના મોટા અનેક ખડા છે ને ચાક છે. તેની ભાતાને ચિત્રાથી સજાવી છે, એમાં વિવિધ પ્રકારના સુન્દર સ્તમ્ભા અને તીર્થંકરાની અને દેવાની અનેક પ્રતિમાઓ છે. ઈલેારાના ૫ જૈન ગુફામન્દિરામાંથી એકમાં ઈંદ્રસભા છે. તેમાં બીજી અનેક પ્રતિમાઓ ઉપરાંત મહાવીરની સુન્દર પ્રતિમા પણ છે. એસરીમાં ઈન્દ્રની પ્રતિમા છે; એ ગુફામાં ભારતની અનેક પ્રતિમાઓને આદર્શે પ્રતિમા કેાતરી છે.
પણ ગુફામન્દિરા કરતાં ચે વધારે સુન્દર તા સપાટ પ્રદેશ ઉપર જૈનોનાં તીર્થંકરમન્દિરા છે. મેટા દેવાલયમાં ઘણું કરીને આગળ ખુલ્લા મંડપ, ત્યારપછી સભામંડપ ને ત્યારપછી ગ`ગૃહ ડાય છે ને એ ગર્ભગૃહમાં મૂલનાયકની પ્રતિમા હૈાય છે; ચારે