________________
( ૪૦૬ )
કલ્પસૂત્રના ગ્રન્થમાં છે.૪૬ જૈન સૂક્ષ્મ ચિત્રાની ( miniature ) સૌન્દર્યાંની હુઇટેમાને અને આનન્દ કે. કુમારસ્વામીએ પ્રશસા કરી છે. તીર્થંકરચરિત આદિ જૈન ચિત્રામાં ધાર્મિક કલાવિધાનની બરાબર છાપ ઉઠી આવેલી ડાય છે, એમાં ધર્માત્માની પ્રતિમાને પૈારાણિક ઘટનાઓનાં ચિત્રા હાય છે; અજન્ટાના મડાદક ચિત્રમાં કે રાજપુત કલાસમ્પ્રદાયના ચિત્રામાં સાંસારિક ઘટનાએ ચીતરેલી હાય છે તેવી આ સંસારવિરતિનાં ચિત્રમાં નથી હોતી. ધાર્મિક ઇતિહાસના પ્રસંગેા ચીતરવાનુ પવિત્ર વિધાન કશા પણ પરિવર્તીન સિવાય એને એજ સ્વરૂપે રાખવામાં આવ્યું છે અને દઢ મુદ્રાની પેઠે જમાનાએથી આજસુધી જાળવી રાખવામાં આવ્યુ` છે. ઇતિહાસ ચિત્રાના વિધાનના નિયમનાં અન્ધન કથાચિત્રાને નથી તેથી કલાધરોએ પુષ્કળ છૂટ લીધી છે. શાલિભદ્રના જીવનનાં, માગલચિત્રસ ંપ્રદાયની ભાવનાએ ચીતરાયેલાં ચિત્રા સાખિત ી આપે છે કે નિત્યજીવનના પરિવર્તનશીલ પ્રસંગે ચીતરવામાં પશુ જૈના કુશળ હતા. મુસલમાન કાળ પૂર્વે ચીતરાયેલાં કલ્પ સૂત્રનાં સૂક્ષ્મ ચિત્ર અને ફારસી આદર્શોની ભાવનાએ ચીતરાચેલાં શાલિભદ્ર ચારતનાં ચિત્રા વચ્ચે ભંગ, વસ્ત્ર, રંગ અને બીજી અનેક વસ્તુઓમાં જે ભેદ છે તે કલાના ઇતિહાસમાં બહુ મહત્વના છે.
જૈનધર્મીને સમ્પ્રદાયે સમ્પ્રદાયે તીર્થંકરોની પૂજાના વિધિ નાખાનેાખા અને અનેકવિધ છે. તેમાં મુખ્યત્વે કરીને તે પ્રણામ કરવાના અને શરીરને અમુક પ્રકારે વાળવાના અને પ્રતિમાની આસપાસ પ્રદક્ષિણા ફરવાના તથા સાથે સાથે જ અમુક મ`ત્રા અને સ્તોત્ર ભણતા જવાના વિધિ મહત્વના છે. વળી પૂજા પ્રસગે અનેક ભેટા ધવામાં આવે છે. પૂજા અવિધ છે, એ આઠ વિધિની પૂજા ખરાખર કરવામાં આવે છે જ અથવા અમુક જ અનુક્રમે કરવામાં આવે છે એવું કંઇ નથી. એ આઠ પ્રકાર આ પ્રમાણે છેઃ— ૧ જળપૂજા-જળથી સિંચન કરવું અને પ્રતિમાને સ્નાન કરાવવુ, ૨ ચન્દ્રનપૂજા—ચન્તનથી અર્ચા કરવી, ૩ પુષ્પપૂજા-કુલ ચઢાવવાં ને તેના હાર પહેરાવવા, ૪ ધૂપપૂજા-ધૂપ કરવા, ૫ દીપપૂજા