________________
(૪૭૫ ) બહાર બીજે કયાંય આથી મોટી અને અદ્દભુત પ્રતિમાઓ છે નહિં, અને ઈજીપ્તમાં પણ જે જી આવી છે એમાંની કેઈ આથી ઉંચી નથી.” આજે પણ એ પ્રતિમાને સાચી રીતે જગતના આશ્ચર્યોમાં મૂકી શકાય.
કથાઓમાં જેમને સમ્બન્ધ તીર્થકરેની સાથે ગવાયે છે તેમની પ્રતિમાઓ ઉપરાંત બીજા પણ વિવિધ પ્રકારના દેવેની જૈનધર્મ સાથે નજીવે જ સમ્બન્ધ ધરાવતા હોય અથવા ન પણ ધરાવતા હોય એવા પણ દેવની–પ્રતિમાઓની પણ પૂજા થાય છે અને એવા દેવામાં યક્ષ, ક્ષેત્રપાલ, ઈન્દ્ર, દિક્ષાલ, ગણેશ, હનુમાન, ગ્રહ અને તારા તથા ઈતર આકાશદેવ હોય છે. સ્વર્ગવાસી ગુરુઓની અને આચાર્યોની પ્રતિમાઓ પણ કરવામાં આવે છે ને તેમની વિધિપુરઃસર પૂજા થાય છે.
વળી જનસમૂહનાં પણ ચિત્ર કોતરવામાં આવે છે અને તેમાં અનેક તીર્થકરની પ્રતિમાઓ સાથેસાથે કેતરવામાં આવે છે, અથવા એકાદ તીર્થકર અને તેમની આજુબાજુ વાદકે અને ચામરકારેને સમૂહ એવી રીતનાં પણ ચિત્ર કોતરવામાં આવે છે.
શિલ્પ ઉપરાંત ચિત્રથી તીર્થકરોન ને દેવેની પ્રતિમાઓ કરવામાં આવે છે અને તે વિવિધ પ્રકારની હોય છે. આયાગપટ નામે એક પ્રકારને છબીઓને એ પટ મથુરામાંથી મળી આવ્યું છે. લાંબે અથવા ચેરસ પત્થરને પટ હોય છે. તેના ઉપર એકાદ જિનનું, કે ધર્મચક આદિ કઈ ધાર્મિક ચિહ્નનું ચિત્ર હોય છે અથવા એકાદ સ્તૂપનું અને તેની આસપાસ શુભચિન્હ અને પૂજા કરતા દેવે અથવા મનુષ્યનું ચિત્ર હોય છે.૪૩
વળી દેવાલને અને ઘરને તેમજ ગ્રન્થને પણ આવાં ચિત્રેથી શોભાવવામાં આવે છે. ભીંત ઉપરનાં સેથી પ્રાચીન ચિત્ર
રિસાની ગુફાઓમાં છે. જે-દુબ્રુઈલને (Gouveau-Dubrevil) દક્ષિણ ભારતમાં પદુકાઈ પાસે સિત્તનવસલમાં ઈ. સ. ૭ મા સૈકામાં જૈન–ડેદક (freseo) ચત્ર મળી આવેલાં છે સૌથી પ્રાચીન ગ્રન્થચિત્ર પાટણમાં મળી આવેલા ૧૨૩૭ ના વર્ષના