________________
( ૪૦૩ )
વનમાં પાર્શ્વનાથની પ્રતિમા જડશે અને પછી તેનાથી તમારા રાગ દૂર થશે એમ પણ જણાવ્યું. અનેક યાત્રીજન સાથે બહુ પ્રયાસે એ સ્તમ્ભનક ગયા, પણ પ્રતિમા મળી નહિ. અન્તે લેાકેાએ જોયુ કે એક ગાય અમુક સ્થળે ધ સિચ્યા જ કરે છે. સાધુ તે સ્થાને ગયા અને ત્યાં આંખના પલકારામાં એમણે ગય તિક્રુશ્રા નામે ૩૦ ગાથાઓનુ સ્નેાત્ર રચ્યું. આગળ રચેલી એ ગાથા ખેલતાં ખેલતાં તે એક દેવીએ તેમને અટકાવી દીધા, કારણ કે એટલાથી જ એમને દેવો ઉપર બહુ સત્તા પ્રાપ્ત થઇ ગઈ હતી. એ સ્તાત્રના પઠનથી, કઈ સેકડા વર્ષોંથી ત્યાં ઘટાઇ રહેલી પાર્શ્વનાથની પ્રતિમા પૃથ્વીમાંથી ધીરેધીરે નીકળી આવી. ધામિક જનાએ એના ઉપર દેવાલય મન્ધાવ્યું ને અભયદેવે એની સ્થાપના કરી.૪
તીર્થંકરની પ્રતિમા વિષે આવી કથાએ તે અનેક છે. જે તીર્થંકરનુ દેવાલય હાય છે, તે તીર્થંકરની-અર્થાત્ મૂલનાયકની–મુખ્ય પ્રતિમા ઉપરાંત ખીજા જિનાની પણ નાની મોટી પ્રતિમાએ અનેક હાય છે. વળી તીર્થંકરની પાસેનાં સમ્મન્સીજનની, જેમકે એમની માતાની, પ્રતિમા પણ અનેક સ્થળે પૂજાય છે. પ્રથમ તીર્થંકર ઋષભના પુત્ર ગામ્મટની અથવા બાહુબલિની પૃ. ૨૭૨ ) પૂજા દિગમ્બરે કરે છે. પાશ્ર્ચમ ભારતમાં અનેક સ્થાને ગામ્મટની જે પ્રકાણ્ડ પ્રતિમાઓ છે, તે ઉપરથી પ્રતિમાવિધાનની અદ્ભુત જૈનકલાનું સારૂ ભાન થાય છે.૪ એ પ્રતિમાઓ પ્રકાણ્ડ છે, છૂટી ઉભેલી છે અને દૂરથી જોતાં જાણે એ સમસ્ત પ્રદેશ ઉપર રાજ્ય કરતી હાય એવી લાગે છે. આમાંની સાથી મેટી શ્રવણ એલગેાલામાં ( મૈસુરમાં ) જમીનથી ૪૦૦ ફીટ ઉંચા એક ખડક ઉપર છે. તે પ્રતિમા ૫૬ પ્રીટ ઉંચી છે ને પીઢ આગળ ૧૩ ફ઼ીટ પહેાની છે. પ્રકાણ્ડ શીલાખ ડમાંથી કાતરી કાઢેલી છે. ગામ્મટ જાણે એક વર્ષ લાંબા ધ્યાનમાં લીન હૈાય એવા દેખાડ્યા છે; કેવળ નગ્ન છે, મુખ ઉત્તર તરફ છે, ખીલેલા પદ્મના ઘાટના આસન ઉપર સીધા ઉભા છે. તેમના માથા ઉપર બે મોટા વલ્મિક ( રાફડા ) છે ને તેમાંથી સાપ નીકળતાં દેખાડ્યા છે, તેમના હાથપગ ઉપર વેલા વીંટાઈ વળ્યા