________________
(૩૪)
(:
આકૃતિ # તે જીવની ચાર પ્રકારની સ્થિતિ (ગતિ) સૂચવે છેઃ ૧ ઉપરની બાજુની રેખા દેવનિ, ૨ નીચેની બાજુની નારકીય યોનિ, ૩ ડાબી બાજુની રેખા તિર્યગૃનિ અને ૪ જમણી બાજુની રેખા મનુષ્યનિ સૂચવે છે. આકૃતિ રવ નાં ત્રણ બિન્દુ રત્નત્રયને ડાબી બાજુનું સમ્યજ્ઞાનને, વચલું સમ્યગ્દર્શનને અને જમણી બાજુનું સમ્યફચારિત્રને સૂચવે છે. આકૃતિ જ વાળે મધ્યે બિન્દુ સહિત અર્ધચન્દ્રાકાર નિર્વાણુને (સિદ્ધશિલાને) સૂચવે છે. જેને આ આકૃતિઓને પૂજામાં પણ ઉપયોગ કરે છે અને જ્યારે દેવાલયમાં જાય છે ત્યારે પ્રતિમા સન્મુખ ધરવાને પુષ્કળ અક્ષત લઈ જાય છે અને તે વડે ઉપરોકત આકૃતિ જેવા સ્વસ્તિક રચે છે.
સ્વસ્તિકની સાથે સંબંધ રાખતું બીજું એક ચિહ્ન તે નન્દાવત છે. તેમાં નંદ એટલે નવ આવ હોય છે.
તીર્થકરની છાતી ઉપરના કેશમાં સૂચવાતું ચિહ્ન તે શ્રીવત્સ છે. નીચેના આકારમાં દેખાડવા પ્રમાણે શ્રીવત્સ–સ્વસ્તિક હોય છે.
| સ્વસ્તિક, નન્દાવત અને
શ્રીવત્સ એ અષ્ટમંગલમાં ગણાય • છે અને તે પ્રતિમાનિમણશા
સ્ત્રમાં મહત્ત્વનાં છે. બાકીનાં પાંચ મંગળ નીચે પ્રમાણે છે.
૧ વર્ધમાન, ૨ ભદ્રાસન, ૩ કલશ, દર્પણ અને ૫મસ્યયુમ.
1
+
1
-
|
+ !