________________
(૩૭)
આમાં, સર્વે વૃક્ષોમાં કલ્પવૃક્ષ અને સ` મણિએમાં ચિન્તામણિની જેમ એ શ્રેષ્ઠ મનાય છે. જૈન ચેાગ ઘણે અંશે બ્રાહ્મણ ચાગને અનુસરે છે; વેતામ્બરાના ચેગશાસ્ત્રના શ્રેષ્ઠ આચાર્ચ હરિભદ્ર વાર વાર પત’જલિનાં પ્રમાણ ટાંકે છે અને સ્પષ્ટ રીતે એમને અનુસરે છે. ચેાગશાસ્ત્રમાં જૈનોની વિશેષતા એટલી છે કે બંધના કારણુ (પૃ. ૧૯૫), જીવભાવ (પૃ. ૧૮૯) અને ગુરુસ્થાન (પૃ. ૧૯૮) એ ત્રણ વિષયામાં જૈનોએ પેાતાના જુદો જ વિકાસ કરેલા છે. એટલે એ ત્રણ વિષયાને અનુકૂળ વિશેષતા એમણે પેાતાના ચેગશાસ્ત્રમાં ગુંથી છે. હિન્દુઓના ચાગ વિષે Der Hinduismus નામના મારા ગ્રન્થમાં પૃષ્ટ ૨૮૯-૩૦૦ ઉપર વિગતવાર વર્ણન કરેલ છે; એમાંના ઘણુંાખરા ભાગ જૈનયાગને પણ લાગુ પડે છે, તેથી જેને એ સમ્બંધે વિશેષ હકીકત જોઇતી હાય તે એ ગ્રન્થમાં જીએ. અહીં તા જૈન સિદ્ધાન્તાની વિશેષતા સમ્બન્ધ જ લખીશ.
અશુભ અને શુભ એવાં બે પ્રકારનાં ધ્યાન હૈાય છે, એમ આગળ (પૃ. ૨૧૪) કહેલ છે તેને જ અનુસરતા બે પ્રકાર યાગના છે. એક તે અશુભ અર્થાત્ સંસારની તરફ દૃષ્ટિ રાખે છે, કષાયથી ઘેરાય છે અને કબન્ધનથી બંધાય છે; ખીને નિર્વાણુ તરફ દૃષ્ટિ રાખે છે, બધા વ્યાપારના ત્યાગ કરે છે. અને ક`ક્ષય કરવા પ્રેરાય છે. આ બીજો તેજ સાચા યાગ છે ને તેમાં અતષ્ટિ, ચિન્તન, ધ્યાન, ઔદાસીન્ય, કનિગ્રહ વગેરે વિષયામાં ચેગી ચિત્ત રાખે છે. યાગના આઠ અંગ છેઃ ૧ ચમ—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ; ર નિયમ–ભાવ પવિત્રતા, સન્તાષ, તપ, અધ્યયન, દેવ પ્રત્યે માનભાવ; ૩ લન (કાયાત્સ પૃ. ૩૮૨); ૪ પ્રાણાયામ ( પૃ. ૩૮૩ ); ૫ પ્રત્યાહાર-માહ્ય પદાર્થો ઉપરથી ઇન્દ્રિયના નિગ્રહ કરવા તે; ૬ ધારા—અમુક એક સાધ્ય બિન્દુ ઉપર વિચારને કેન્દ્રીભૂત કરવા તે; ૭ ધ્યાન ચિત્તની એકાગ્રતા અને ૮ સમાધિ-અન્તરમાં નિમગ્ન થવું તે.
સામાન્ય સંસ્કારરહિત મનુષ્યના જ્ઞાનને પ્રોટિ કહી છે, તે જ્ઞાનની વૃદ્ધિનાં ૮ પગથીઆં છે ને તેથી ૮ પ્રકારની ષ્ટિ મ્હી છે. ચેાગનાં ઉપર જે ૮ અંગ ગણાવ્યાં તેમાંનું એક એક