________________
૮
)
લે છે, આ પ્રકારનું પ્રત્યાખ્યાન એક અથવા અનેક કલાક સુધીનું કે એક અથવા અનેક દિવસ સુધીનું પણ હોય છે.
શ્રાવકે અમુક પ્રકારના ધંધા નહિ કરવા, અને વ્રત લીધું હેય ત્યારે અમુક વસ્તુઓને ઉપગ નહિ કર વગેરે વિષયેનું સ્પષ્ટીકરણ જૈનોના ધાર્મિક સિદ્ધાન્તોમાં કરેલું છે. એવા પ્રકારનાં વ્રતને સંબંધ કર્મકાડ સાથે પણ જોડી રાખે છે અને પર્વદિનેને પ્રસંગે એ વ્રત ખાસ પાળવાનાં હોય છે.
જેનોએ તપને ખાસ મહત્વ આપેલું છે, જીવનની શુદ્ધિને માટે અને કર્મના ક્ષયને માટે તપની ભારે આવશ્યકતા છે એમ જેનો પ્રાચીન કાળથી માનતા આવ્યા છે. બદ્ધો તપને એટલું બધું મહત્વ નથી આપતા. એ પણ જેનો અને બૈદ્ધો વચ્ચે મોટે ભેદ છે. તપમાં મુખ્ય વિધિ ઉપવાસને છે. ઉપવાસના વિધિને સંપૂર્ણ વ્યવસ્થાએ છ કાઢ્યો છે. પિતાને બહુ પસન્દ હોય એવાં સ્વાદિષ્ટ ભજનના અમુક પદાર્થો ત્યાગ કરવા, ત્યાંથી તે ધીરે ધીરે સમસ્ત આહારને ત્યાગ કરે; અમુક કાળ સુધી સમસ્ત આહારને ત્યાગ કરે ત્યાંથી તે ધીરે ધીરે સદાને માટે ત્યાગ કરે ને અંતે મૃત્યુ પામવું. ત્યાં સુધીના ઉપવાસના વિવિધ પ્રકારનું ક્રમવાર વર્ણન કર્મગ્રન્થમાં વિગતે આપ્યું છે ને કેષ્ટકે પાધિ પાને એ વિગત સમજાવી છે. ઘાટકેપરમાં ૪૭ વર્ષની ઉમ્મરના સાધુ સુન્દરલાલજીએ ઈ. સ. ૧૯૨૩ માં ૮૧ દિવસના ઉપવાસ કર્યા હતા અને તેના આગલા વર્ષમાં અનુક્રમે ૬૧ અને ૪૪ દિવસના ઉપવાસ કર્યા હતા.૨૨ એ જ બતાવી આપે છે કે જેનોમાં ઉપવાસ કરવાની શક્તિ કેટલી છે.
શ્રી. ચોગ. મોક્ષ મેળવવાને હેતુએ પુગલમાંથી છવને મુક્ત કરવા માટે શરીરની અને મનની વિવિધ પ્રકારની વ્યવસ્થિત સાધનાઓ સાધવી એને એગ કહે છે. હિન્દુઓ અને બદ્ધોની પેઠે જેનોએ પણ વેગને અસાધારણ મહત્ત્વ આપ્યું છે. સર્વે ધાર્મિક ક્રિયા