________________
(
૩૮૫ )
છે. સાધુએ અને સાધ્વીએ સ્વાભાવિક રીતે જ શ્રાવકો કરતાં વધારે સ્વીકારે છે. કેટલાક શ્રાવકે રાજ, કેટલાક પખવાડિયે એકવાર, કેટલાક ચાર મહિને એકવાર ને કેટલાક વર્ષીમાં એકવાર સ્વીકારે છે. દરેક જૈને કમમાં ક્રમ વર્ષીને છેલ્લે દિવસે એવુ આલેાચન કરવાનું હાય છે; છતાં ચે બની શકે તેટલી વાર કરવું સારૂ' ગણાય છે, કારણ કે તેથી કર્મોના ભરાવા થતા અટકે છે.
થયેલાં પાપના નિવારણને માટે ગુરૂ પાપ કરનારને અમુક પ્રાયશ્ચિત્ત આપે છે. વિશેષ પ્રકારનું તપ કે બીજી એવી ધાર્મિક ક્રિયા કચે પ્રાયશ્ચિત્ત કર્યું" ગણાય છે. સાધુઓએ પ્રાયશ્ચિત્ત કરવુ ખાસ અગત્યનું મનાય છે. નાનામાં નાના પાપને માટે તેને ચેાગ્ય પ્રાયશ્ચિત્તના બરાબર વિધિ આપેલા છે. રહેવામાં કે વસ્ત્ર પહેરવામાં સ્વચ્છતા શાસ્ત્રવિધિ પ્રમાણે સાચવી ન હેાય, મત્ર એટલ વામાં ભૂલ કરી હોય, આહારમાં કે અધ્યયનમાં ભૂલ કરી હાય તે તેને અમુક પ્રાયશ્ચિત્ત કે અમુક ક્રિયા કરવી પડે છે અથવા અમુક ઉપવાસ કરવા પડે છે. ગંભીર પ્રકારના પાપને માટે ગંભીર પ્રકારનું પ્રાયશ્ચિત્ત કરવાનું હાય છે. સાધુને અમુક કાળ સુધી પન્નુમ્બુત કરવામાં આવે છે, તેને કરવામાં આવતુ વન્દન બંધ થાય છે અને તેણે મૌન ધારણ કરવું પડે છે. કાઇ કાઈ પ્રસંગે તેને થાડા કાળ સંઘબહાર પણ થવું પડે છે, સાધુ કરતાં સાધ્વીને અને સામાન્ય સાધુ કરતાં આચાને ભારે પ્રાયશ્ચિત્ત કરવાનું હાય છે.ર૧
મે. પ્રત્યાખ્યાન અને તપ.
નિત્ય સામાયિક સમયે જૈને આમ ખેલવાનુ છેઃ “ નિન્જી કર્મીનું પ્રત્યાખ્યાન કરૂ છુ, જ્યાં સુધી મારૂ આ વ્રત ચાલે છે ત્યાં સુધી મને, વચને ને કાયાએ દ્વિવિધ પ્રત્યાખ્યાન આચરીશ. નિન્વક કરીશ નહિ અથવા ખીજા પાસે કરાવીશ નહિ. ” સામાયિકને અન્ને અન્ન, પાણી, ફળ કે સેપારી વગેરે મુખવાસ એ ચતુપ્રકારના ત્યાગ કરવાનું પણ વ્રત કાઇ કાઈ વાર શ્રાવક
સ