________________
(૩૮૮) આ આઠ પ્રકારની દષ્ટિમાંની એક એક ઉપર આવીને પૂર્ણ થાય છે. દષ્ટિનાં એ આઠ પગથી આમાં સૌથી નીચેનું મિત્રા છે,
ગના બીજની વૃદ્ધિ થયે એ દષ્ટિ પ્રાપ્ત થાય છે; ઘાસમાંથી સળગતા અગ્નિ જેવા મન્દ પ્રકાશને મળતું જ્ઞાન એ દશામાં હોય છે. ત્યારપછી (૨) તા. એમાં આત્મા ઉપર ઘણો અધિકાર પ્રાપ્ત થાય છે, છાણામાં સળગતા અગ્નિના પ્રકાશને મળતું જ્ઞાન હોય છે. (૩) વતાં આસને બેસીને પ્રાપ્ત કરેલા સપૂર્ણ અનુભવથી તે પ્રાપ્ત થાય છે. તેમાં લાકડામાં સળગતા અગ્નિના પ્રકાશને મળતું જ્ઞાન થાય છે. (૪) ના સંપૂર્ણ પ્રાણાયામથી પ્રાપ્ત થાય છે અને મશાલના પ્રકાશને મળતું જ્ઞાન થાય છે. પહેલાં આ ચાર પગથીએ ચઢેલા ભેગીનું પણ પતન૨૫ થાય, કારણ કે ત્યાં સ પાર્થિવેમાંથી એને જીવ બહુ ડે જ અંશે મુક્ત થયો હોય છે અને તેથી એ પગથીએ ચઢ્યાનું શુભ પરિણામ ચિરસ્થાયી નથી રહેતું. ઉપરનાં ૪ પગથી ઉપર એમ બનતું નથી. એ પગથી ઉપર સંપૂર્ણ પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ સાધી શકાય છે અને તેથી જ્ઞાનની અવિરત વૃદ્ધિ થાય છે. (૫) થિરા માં જ્ઞાન રત્નપ્રકાશ જેવું, (૬) જાન્તા માં તારાના પ્રકાશ જેવું, (૭) મા માં સૂર્યપ્રકાશ જેવું અને (૮) પરા માં ચન્દ્રપ્રભા જેવું શીતલ જ્ઞાન થાય છે. નામ પ્રમાણે જ છેવટના જ્ઞાનવાળી–પરાદષ્ટિ–સર્વશ્રેષ્ઠ છે; ત્યાં આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય ઉપર આવરણ દેનારાં કર્મને ક્ષય થાય છે, કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અને પ્રાંતે નિર્વાણ પમાય છે.
ગની સાધનાથી અલૈકિક શક્તિઓ પણ પ્રાપ્ત થાય છે, યેગી પિતાના આત્માને શુદ્ધ કરે છે, એટલું જ નહિ પણ વિવિધ પ્રકારની અધિક શક્તિઓ પ્રાપ્ત કરી શકે છે; જેમકે એને જીવ પિતાના શરીરના બંધનમાંથી મુક્ત થઈ શકે છે અને બીજાના શરીરમાં પ્રવેશી શકે છે. પ્રખ્યાત દિગમ્બર આચાર્ય કુન્દ કુન્દ વિષે એક સ્થળે લખ્યું છે કે પોતાના જીવને કે શરીરને પુગલ સાથે કશે સમ્બન્ધ નથી તે દેખાડી આપવા માટે તે કશા પણ આધાર વિના ધરતીથી અદ્ધર ચાર આંગળ ઉચે ચાલી શકતા. પણ જ્ઞાની