________________
(૩૮૧) સન છે. એ આસન ઉપર ધ્યાની પિતાને સપૂર્ણ શાન્તભાવે ને શુદ્ધભાવે રાગદ્વેષથી પર થઈને કર્મને ક્ષય કરવાને ઉઘુક્ત થઈને બેઠેલે કપે છે.
ન આવી ધારણા ત્યારપછી ધ્યાની પિતાની નાભિમાંથી નીકળેલા પ્રકાશિત ષડશદલ કમલને પિતાની સામે જુએ છે. એ સે દલ ઉપર દેવનાગરી વર્ણના ચાંદ સ્વર (અ આ ઈ ઉ ઊ આ ઋ લૂ લૂ એ એ એ ) અને અં તથા અ છે, બીજમાં મહામન્ત્ર અ છે. આ મંત્રના ૨ માંથી પ્રથમ ધૂમ્ર, પછી અગ્નિકણ ને અત્તે પ્રજ્વલિત અગ્નિ પ્રકટ થાય છે. એની શિખા ધીરે ધીરે વધે છે અને તે ૮ કમરૂપી આઠ દલવાળા મધ્યમાં આવેલા કમલને બાળે છે. પછી સ્વસ્તિક છે જેને શિખરદેશે એવા ત્રિકેણુ આકારની શિખા ધ્યાની કહ્યું છે. સુવર્ણસમ પ્રકાશતી આ નિર્ધમ શિખા નરકાગ્નિ પેઠે ન બૂઝાય તેવી છે અને તે શરીરની બહાર છે, વાયુ અને શરીરની દિશાએ પ્રેરે છે, તેથી એ શિખા શરીરને બહારથી બાળે છે અને કમલ ઉપરને અગ્નિ તેને અન્દરથી બાળે છે. અન્ત શરીર ને કમલ અગ્નિથી બળી જાય છે ને પાછળ ભરમ જ રહે છે.
જ માહિતી ધારણાઃ ધ્યાની કપે છે કે બળ્યા પછી પી રહેલી ભસ્મને મહાવાયુ આવીને ઉડાવ મેલે છે.
ઘ ની ધારણા ત્યારપછી ધ્યાની કપે છે કે ગર્જના ને વિદ્યુત સમેત મેઘ આવે છે ને સમસ્ત વિશ્વને ડુબાડી દે એટલું જળ વર્ષે છે; એ જળથી પિતાને સમસ્ત મળ ધોવાઈ જાય છે.
૪ વતી ધારણઃ અત્તે ધ્યાની પિતાને તૈતિક શરીરના ૭ તત્ત્વથી મુક્ત એવા શુદ્ધ આત્મારૂપે જુએ છે. આધ્યાત્મિક સમ્પ ર્ણતા પ્રાપ્ત કરીને ચન્દ્ર જેવા પ્રકાશમાન સ્વરૂપે પિતે સિંહાસન ઉપર બેસે છે ને દેવે તથા દૈત્યે તેના ભવ્યરૂપને નમસ્કાર કરે છે.
૨ પ થાનમાં અમુક પવિત્ર માનું ધ્યાન ધરવાનું હોય છે (મન્ન માટે જે પૃષ્ઠ ૩૭૭)