________________
(૩૪)
ને દુઃખમાંથી જીવને મુક્ત કરવા અને એને શાન્ત અને શુદ્ધ બનાવવા એ આ ક્રિયાના હેતુ છે. આ ક્રિયાનું પારિભાષિક નામ સામાયિક છે. તે એકાન્તમાં ઘેર, ઉપાશ્રયમાં કે મન્દિરમાં પણ કરી શકાય. એકલા, ઇશાન દિશામાં કે પેાતાના ગુરૂ અથવા જિનપ્રતિમા પ્રતિ મુખ રાખીને કરી શકાય.
આ ધ્યાનને બદલે કાઇ ધ ગ્રન્થનું વાચન કે કાઇ ધર્માંપદેશનું શ્રવણ પણ કરી શકાય.
શ્રાવકા સાધારણ રીતે નિત્ય થોડા જ સમય આવુ ધ્યાન ધરે છે, પણ જેણે પેાતાના આધ્યાત્મિક વિકાસ કરવા ધા છે અને એમ કરીને અન્તે પુનર્જન્મમાંથી મુક્ત થવાની ઇચ્છા રાખી છે, તે તે વ્યવસ્થાપૂર્વક લાંખા કાળ પર્યન્ત ધ્યાન ધરે છે.
ધ્યાનને સફળ કરવું હાય તા ધ્યાનીએ સૌ ભૌતિક પ્રત્યે સમદર્શી થવુ જોઈએ ને વિચારે શુદ્ધ થવુ જોઈએ; એણે જીવમાત્ર પ્રત્યે મૈત્રી રાખવી જોઈએ ને એનુ શુભ ઈચ્છવુ જોઈએ. સર્વે દીન-દુ:ખી પ્રત્યે કરૂણા રાખવી જોઈએ, તીર્થંકરોના ગુણુ વિષે અને જે કંઈ શુભ તે સકળ પ્રત્યે પ્રમાદ રાખવા જોઇએ અને પેાતાના શત્રુઓ પ્રત્યે પણ સમ્પૂર્ણ માધ્યસ્થ રાખવુ જોઇએ.૧૩
ધ્યાનના જુદા જુદા જે પ્રકાર જૈનશાસ્ત્રોમાં આપેલા છે તે પૃ. ૨૧૪ ઉપર વણુ ગ્યા છે. એ ગ્રન્થામાં ધ્યાનનાં જુદાં જુદાં સ્વરૂપે આપવામાં આવેલાં છે. તેનું વર્ણન હવે અહીં કરીશું. ધ્યાનનાં અનુક્રમે નીચે પ્રમાણે સ્વરૂપ છેઃ—૧૪
૧ પિષસ્થ ધ્યાનઃ પંચભૂતની વિવિધ મૂતિઓનુ અનુક્રમે ધ્યાન ધરીને ધ્યાની ઉચ્ચજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. એની પાંચ ધારણાઓ નીચે પ્રમાણે છે:
પાર્થિવી ધારણા: ધ્યાની પૃથિવીને શાન્ત સ્થિર ક્ષીરસમુદ્ર રૂપે કલ્પી લે છે. અને મધ્યસ્થાને જમ્મૂદ્રીપ જેવડુ` સહસ્રદલ સુવપદ્મ ક૨ે છે. એ પદ્મમાં સુવર્ણ પ ત (મેરૂ) જેવું ખીજ છે અને તેના મધ્યસ્થાને શરદ્વાત્રિના ચન્દ્ર જેવુ પ્રકાશતુ ભવ્ય રાખ્યા