________________
(૩૭૯) - અન્ત સમસ્ત જગતને આશીર્વાદ આપનાર લેક પણ છે ને તે નીચે પ્રમાણે છે – જગતનું શુભ હે, સર્વશ્રેષ્ઠની સર્વજન આરાધના કરે, સૌ દુરિતને, સો હીનતાને નાશ હે, શાતિ છે. ૧૧
ઐહિક અને આમુશ્ચિક હિત થાય, અહિતને નાશ થાય એટલા માટે અનેક ગદ્યમત્રે અનેક ગ્રન્થમાં આપેલા છે.
- અત્યારસુધી આપેલા માના શબ્દો સંસ્કૃત, પ્રાકૃત કે બીજી ભાષામાંના છે અને તેના અર્થ સમજી શકાય એવા છે; પણ એક અથવા વધારે અક્ષરના બીજા કેટલાક એવા મંત્ર છે કે ભાષામાં જેને કશે અર્થ હોઈ શકે નહિં, પણ તેમાં અમુક ધાર્મિક ભાવ રહેલો છે એમ માનવામાં આવે છે. આવા ગૂઢ મંત્રમાં સૌથી અગ્રસ્થાને છે છે, તે વિષે આગળ કહી ગયા છીએ અને તેનું સ્પષ્ટીકરણ પણ કર્યું છે. એવા જ પ્રકારના બીજા ગૂઢ મંત્રોમાંના કેટલાક આ છે; ડ્રામ, ટ્રીમ, 5, , , , , , , રૌમ, : વો, આવા અનેક મંત્ર કિયાકામાં અનેકવાર વપરાય છે; એ માત્ર બેલાય છે એમ નથી, લખાય છે પણ ખરા. શાન્તિકરણમાં નીચેના મન્ચ બોલવામાં આવે છે અને શરીરના અંગે ઉપર લખવામાં આવે છે. માથા ઉપર શ્રીમ કપાળ ઉપર મૂમ, ભૂકુટિ ઉપર સ્ટ્રીમ્, આંખો ઉપર હ્રીમ્, નાક ઉપર , કાન ઉપર હૂમ, ગરદન ઉપર દૂમિ, છાતી ઉપર હૂમ, હાથ ઉપર રામ, પેટ ઉપર મ્, નાભિ ઉપર ગુલૅન્દ્રિય ઉપર હૂમ, જાંઘ ઉપર ઃ અને પગ ઉપર મૂ
ર ધ્યાન. - દરેક જેને નિત્ય ધ્યાન ધરવું જોઈએ. સામાન્ય રીતે પ્રાતઃકાળે એક મુહૂર્તકાળ પર્યન્ત આવું ધ્યાન ધરવાનું છે. છતાં ચે અનેક જણ શ્રદ્ધાપૂર્વક બે કે ત્રણ મુહૂર્ત પર્યન્ત ધરે છે, અથવા તે મધ્યાહે કે સાયંકાળે ધરે છે. ભૌતિક મેહમાંથી