________________
( ૩૭૨)
કિન્નર -- | પન્નગા (પ્રજ્ઞપ્તિ) માનસી ગરૂડ | કિમ્બુરૂષ | નિવણી
મહામાનસી ગન્ધર્વ બલા (અય્યતા).
વિજયા યક્ષેન્દ્ર કેન્દ્ર | ધારિણી
અજિતા. કુબેર ધરણપ્રિયા (વેરોચ્યા) અપરાજિતા વરૂણ નરદત્તા (અષ્ણુપ્તા) | બહુરૂપિણું ભૃકુટિ ગાધારી
ચામુડી ગામેધ | સર્વાહ | અમ્બિકા કુષ્માન્ડિની પાર્શ્વયક્ષ
પદ્માવતી ૨૪ | માતંગ
સિહાયિકા જે તે તીર્થકરના યક્ષને અને તેમની શાસનદેવતાને અનેક સમય જેની તેની સાથે પધરાવવામાં આવે છે. એમાંનાં ઘણાંનાં નામ બ્રાહ્મણ ધર્મની ભાવનાના દેવને અનુસરતાં છે અને વળી કેટલાંકનાં તો નામ (બ્રહ્મા, કુમાર, કુબેર, વરૂણ, કાલી, ગારી) પણ એક જ છે.
ખાસ જૈનોની વિદ્યાદેવીઓ ૧૬ છે. હેમચન્ટે આપેલાં શ્વેતામ્બર મતે એ ૧૬ વિદ્યાદેવીઓનાં નામ નીચે પ્રમાણે
૧ રહિણ, ૨ પ્રજ્ઞપ્તિ, ૩ વજાશૃંખલા, ૪ કુલિશાંકુશા, ૫ ચકેશ્વરી, ૬ નરદત્તા, ૭ કાલી, ૮ મહાકાલી, ૯ ગૈારી, ૧૦ ગાન્ધારી, ૧૧ સર્વસ્ત્રમહાવાલા, ૧૨ માનવી, ૧૩ વૈરેટ્યા, ૧૪ અચ્છા, ૧૫ માનસી, ૧૬ મહામાનસિકા.
આમાંની કેટલીક દેવીઓનાં નામ અને શાસનદેવીનાં નામ, ખાસ કરીને દિગમ્બરે સાથે એકસરખા છે.
જેનો ઈન્દ્રોને અર્થાત વિવિધ સ્વર્ગોમાંના દેના રાજાઓને શ્રેષ્ઠ ગણે છે. વેતામ્બરમતે ઈન્દ્રો ૬૪ છે, દિગમ્બરમતે ૧૦૦ છે, પણ ૨૪૬ મે પૃદ્ધે વિશ્વવર્ણનમાં એમનું જે વર્ણન આવે છે, તે હિસાબે ઈન્દ્રોની આ સંખ્યા મળતી આવતી નથી.