________________
માન આપવું પડે છે. આ પંથમાં ૭૦ સાધુ અને એથી બમણું સાધ્વીઓ છે; કારણકે વિધવાઓ કઠણ વધવ્ય પાળવા કરતાં સાધ્વીપદ ધારણ કરવાનું વધારે પસંદ કરે છે. આ પત્થને પ્રચાર પશ્ચિમ ભારતમાં વધારે છે, છતાં તેરાપંથી શ્રાવકે કલકત્તા સુધીનાં મોટાં નગરોમાં છે.
દિગમ્બરે. મોટા સંઘ,
દિગમ્બરેના મત પ્રમાણે સંવત ૨૬ માં મૂન સંપને પ્રખ્યાત આચાર્ય શ્રવૃત્તિએ (એમને ગુણિગુણ અથવા વિશાલ પણ કહે છે) આ ચાર ભેદનાં ૪ કારણે એ જ સંઘ વહેંચી નાંખે અને એ ૪ સંઘના નેતા એમના ૪ શિષ્ય થયા. એ ૪ સંઘ નીચે પ્રમાણે છેઃ
૧ ની સંઘના નેતા અનન્યા હતા. ચાતુર્માસમાં એ નીવૃક્ષ નીચે ધ્યાન ધરતા, એ ઉપરથી સંઘનું નામ એવું પડ્યું.
૨ સેન સંઘના નેતા જિનસેન હતા.
૩ સિંદુ સંઘના નેતા સિંદ હતા. ચાતુર્માસ એ સિંહની ગુફામાં ગાળતા એમ કહેવાય છે. • ૪ ટેવ સંઘના નેતા સેવ હતા. દેવદત્તા નામની નર્તકીના ગામમાં એ રહેતા હતા.
- આમાંના પ્રત્યેક સંઘની અંદર પાછા બીજા અનેક સંઘ હતા. એ સંઘના નેતા સાધુ ઉપરથી એ સંઘનાં નામ પડેલાં છે. એ સંઘનાં નામ આ પ્રમાણે છેઃ–૧-નન્દી, ચન્દ્ર, કીતિ, ભૂષણ; ૨:-સેન, રાજ, વીર, ભદ્ર; ૩-સિંહ, કુલ્સ, આશ્રવ, સાગર; ૪૯-દેવ, દત્ત, નાગ, તુંગ. આ સાધુઓ મેરનાં પીંછાને જેણે રાખે છે અને “ધર્મવૃદ્ધિ ” બોલી નમસ્કાર કરે છે.
આ મૂળ સંઘની શાખાઓ પિતાને જ સત્યધર્મની માને