________________
(૩૬૩ ) રાજયના ભાનકનામના પુરુષે ૧૪૬૭ માં (કે ૧૪૭૬ માં) એ શાખા સ્થાપેલી. ૧૫૧૧ માં વળી તેમાંથી હા નામે શાખા નીકળી; જુની શાખાને નારાપુર વેશધર, નવીને ગુજરાતી વેશધર કહે છે.
૩ વચ્ચે નામે વેશધરની શાખા ૧૫૧૩ માં નીને સ્થાપી.
૪ સ્થાનેથાણી (દેવાલયમાં નહિ, પણ સ્થાનકમાં વસનાર) અથવા વિસ્તારની સ્થાપના વરના પુત્ર તે ધર્મસુધારણાને માટે લકા પંથમાંથી છુટા પડીને ઈ. સ. ૧૬૫૩ માં કરી. લેકેએ મશ્કરીમાં એ પત્થનાને સુંદિયા કહ્યા ( વધારેની હકીકત માટે પૃ. ૭૨ જશે.)
૫ તેરાપીની સ્થાપના મારવાડના મિલને ૧૭૬૧ માં કરી. આ પત્થ મૂર્તિપૂજાને સખ્ત વિરોધ કરે છે. એ પત્થને મૂળ પુષ્ટિ આપનારની સંખ્યા (તેરા ૧૩) ઉપરથી એનું નામ પડ્યું છે. યાકેબી એને વિષે લખે છે કે-૮૧
શાસ્ત્રગ્રન્થમાં આચાર જે પ્રકારે રાખવાને લખે છે, બરાબર તે જ પ્રમાણે રાખવાને આગ્રહ આ પંથ કરે છે અને તે આચારને શબ્દશઃ પાળવા આગ્રહ કરે છે. એવી પણ મને હકીકત મળેલી કે વિહાર કરતાં યતિઓ મરણ પામેલા. કારણ કે પાણીની ખોટ નહોતી, પણ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણેની યેગ્યતાવાળું પાણી તેમને પીવા ના મળ્યું. મરવા પડેલા જીવને બચાવ એને તેરાપન્થી પિતાને ધર્મ નથી માનતા, તેમજ એને પુણ્યકાર્ય પણ નથી માનતા, કારણકે જીવને પોતાનાં કમ ભેગવવા દેવાં જોઈએ એવું એ પંથ માને છે; આ વાત ખાસ નોંધવા જેવી છે. આ પંથ વિષે છેક ઓછું આપણે જાણીએ છીએ, છતાં સૌથી વધારે નેંધવા જેવી વાત તો એ છે કે એ પંથમાં એકે વારે સખ્ત નિયમનવાળો સાધુસંઘ છે. જેસ્યુટેના અધિપતિની જેવી સત્તાવાળા આ સાધુ સંઘના અધિપતિ પૂજ્યજી મહારાજ છેઃ સર્વે સાધુઓએ વિનાશંકાએ એમની આજ્ઞા પાળવી પડે છે અને પ્રતિદિન તેમને વિધિપુર સર
૩૫ર પૂષ્ટ ઉપર તરાને અર્થ તારો કર્યો છે, અહીં ૧૩ કરે છે.